‘એક પ્યાર કા નગમા હૈ’ ગીત ગાનારી મહિલાની લોકોએ લતા મંગેશકર સાથે સરખામણી કરી!

લતા મંગેશકર ફરીથી ચર્ચામાં આવ્યા છે. એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા લતા મંગેશકરનું એક પ્રખ્યાત ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ ગાઈ રહી છે. Woman sings ‘Ek Pyaar Ka Nagma’ at Ranaghat railway station in Bengal, video goes viral.#TV9News pic.twitter.com/wZtv6M6c9O Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 […]

'એક પ્યાર કા નગમા હૈ' ગીત ગાનારી મહિલાની લોકોએ લતા મંગેશકર સાથે સરખામણી કરી!
Follow Us:
| Updated on: Aug 02, 2019 | 1:38 PM

લતા મંગેશકર ફરીથી ચર્ચામાં આવ્યા છે. એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા લતા મંગેશકરનું એક પ્રખ્યાત ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ ગાઈ રહી છે.

આ વીડિયો બંગાળનો હોય એવું જાણવા મળી રહ્યું છે. હાલ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ મહિલાના અવાજથી ફીદા થઈ ગયા છે. મહિલાએ લતા મંગેશકર જેવા જ શાનદાર અવાજમાં ગીતને ગાયું છે.

આ પણ વાંચો:   UAPA બિલ શું છે જેના લીધે સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળો થઈ રહ્યો છે?

આ વીડિયોને લોકોએ લાખો વખત જોયો છે. લાખો લોકો આ વીડિયો પર રિએક્શન અને કમેન્ટ કરી રહ્યાં છે. મહિલાની તુલના લોકો સોશિયલ મીડિયામાં લતા મંગેશકર સાથે કરતાં જોવા મળી રહ્યાં છે. આ વીડિયો ઈન્ટરનેટ પરથી ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">