સંપૂર્ણ ફિ માફીની માંગ સાથે, રાજકોટમાં વાલીઓએ શરૂ કરી સહી ઝુંબેશ

|

Oct 05, 2020 | 11:57 AM

ગુજરાત સરકારે ખાનગી સ્કુલમાં 25 ટકા શિક્ષણ ફિ માફ કરવાના કરેલા નિર્ણયનો વાલીઓ વિરોધ કરી રહ્યાં છે. કોરોના કાળમાં વાલીઓને રાહત આપવાના હેતુથી સરકારે 25 ટકા ફિ માફ કરવાની જાહેરાત કરી હતી. જો કે વાલીઓ દ્વારા 25 ટકા નહી, સંપૂર્ણ ફિ માફ કરવાની માંગ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે 25 ટકા ફિ માફ કરવાના […]

સંપૂર્ણ ફિ માફીની માંગ સાથે, રાજકોટમાં વાલીઓએ શરૂ કરી સહી ઝુંબેશ

Follow us on

ગુજરાત સરકારે ખાનગી સ્કુલમાં 25 ટકા શિક્ષણ ફિ માફ કરવાના કરેલા નિર્ણયનો વાલીઓ વિરોધ કરી રહ્યાં છે. કોરોના કાળમાં વાલીઓને રાહત આપવાના હેતુથી સરકારે 25 ટકા ફિ માફ કરવાની જાહેરાત કરી હતી. જો કે વાલીઓ દ્વારા 25 ટકા નહી, સંપૂર્ણ ફિ માફ કરવાની માંગ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે 25 ટકા ફિ માફ કરવાના કરેલા નિર્ણયના વિરોધમાં રાજકોટમાં વાલીઓએ સહી ઝુંબેશ આદરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ પણ વાંચોઃ ગોંડલ માર્કેટયાર્ડમા મગફળી વેચવા ખેડૂતો ઉમટ્યા, 2 કિ.મી., સુધી વાહનોની લાગી કતાર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article