AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: એક Monkey કિચનની અંદર, ઘરકામમાં મદદ કરતા મન્કીનો આ Video જરૂર હસાવશે

| Updated on: Feb 20, 2021 | 4:03 PM
Share

Viral Video: સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારી આંખો પર તમને વિશ્વાસ નહી બેસે. પહેલા પણ આ પ્રકારનાં વિડિયો વાયરલ થઈ રહ્યા છે જો કો આ વખતનાં વાયરલ વિડિયોમાં વાંદરાએ કઈક અલગ કરીને બાજી મારી લીધી છે.

Viral Video: સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારી આંખો પર તમને વિશ્વાસ નહી બેસે. પહેલા પણ આ પ્રકારનાં વિડિયો વાયરલ થઈ રહ્યા છે જો કો આ વખતનાં વાયરલ વિડિયોમાં વાંદરાએ કઈક અલગ કરીને બાજી મારી લીધી છે. મોટાભાગે એમ માનવામા આવે છે કે વાનર નકલ કરવામાં આગળ રહે છે અને ચાન્સ મળી જાય તો તે કોઈ પણ કામ કરવાથી નથી અટકતા.

આ વિડિયોમાં ચોખ્ખુ દેખાઈ રહ્યું છે કે એક વાનર કિચનમાં જમવાનું બનાવવાની તૈયારીમાં લાગ્યો છે અને એટલે જ તે ગૃહિણીને પુરી લગનથી મદદ કરી રહ્યો છે. વિડિયોમાં જે દેખાઈ રહ્યું છે તે પ્રમાણે સ્ટુલ પર તે બેઠો છે અને બીન્સ તૈયાર કરી રહ્યો છે. કિચનમાં વાનર સાથે એક મહિલા પણ છે કે જે ચાકુની મદદ વડે કાપીને વાનર સામે મુકેલા વાસણમાં મુકે છે. વાનર કાપેલા બીન્સને તોડે છે. વિડિયો જોઈને તો એમ જ લાગે છે કે તે ભારે પ્રોફેશનલ છે. આ પહેલા પણ તે કિચનનાં કામમાં મદદ કરી ચુક્યો છે. વાનર બારીકાઈ પૂર્વક પોતાનું કામ કરી રહ્યુ છે.

આ વિડિયોને ભારતીય સેવા અધિકારીએ શેર કર્યો છે

આ વિડિયોને IRS અધિકારી Aman Preet દ્વારા સોશ્યલ મિડિયાનાં ટ્વિટર પર પોતાના એકાઉન્ટમાં આ વિડિયો શેર કર્યો છે. કેપ્શનમાં એમણે લખ્યું છે કે અગર આપણે કઈ નક્કી કરી લઈએ તો વાનર પાસેથી પણ કામ લેવડાવી શકીએ છે.

 

 

 

 

 

Published on: Feb 20, 2021 03:50 PM
g clip-path="url(#clip0_868_265)">