વરસાદ આવે અને વડોદરામાં ભૂવો ન પડે શક્ય નથી,વડોદરામાં કોર્પોરેશનની ઈજ્જત પર ભૂવો,વાહનચાલકો પરેશાન

|

Sep 20, 2020 | 10:10 PM

વડોદરામાં વરસાદ વરસે અને માર્ગો પર ભુવા ન પડે તો જ નવાઇ. વડોદરાના માર્ગો પર ચોમાસાની શરૂઆતથી શરૂ થયેલો ભુવા પડવાનો સિલસિલો આજેપણ યથાવત છે. આજે શહેરના હરણી રોડ પર મસમોટો ભુવો પડતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પંચમહાલ-દાહોદને જોડતા મુખ્યમાર્ગ પર ભુવો પડતા તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. જોકે માત્ર ભુવો જ […]

વરસાદ આવે અને વડોદરામાં ભૂવો ન પડે શક્ય નથી,વડોદરામાં કોર્પોરેશનની ઈજ્જત પર ભૂવો,વાહનચાલકો પરેશાન
http://tv9gujarati.in/varsad-aave-an-e…-chalko-pareshan/

Follow us on

વડોદરામાં વરસાદ વરસે અને માર્ગો પર ભુવા ન પડે તો જ નવાઇ. વડોદરાના માર્ગો પર ચોમાસાની શરૂઆતથી શરૂ થયેલો ભુવા પડવાનો સિલસિલો આજેપણ યથાવત છે. આજે શહેરના હરણી રોડ પર મસમોટો ભુવો પડતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પંચમહાલ-દાહોદને જોડતા મુખ્યમાર્ગ પર ભુવો પડતા તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. જોકે માત્ર ભુવો જ નહીં પરંતુ રસ્તા પર પડેલા ખાડા પણ વાહનચાલકોની હાલાકી વધારી રહ્યા છે ત્યારે તંત્ર વહેલી તકે યોગ્ય કામગીરી કરે તે જરૂરી બન્યું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:45 pm, Tue, 18 August 20

Next Article