વડાપ્રધાન મોદીની કાશીમાં દેવદિવાળી, કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે પહોંચ્યા

વડાપ્રધાન મોદીની કાશીમાં દેવદિવાળી, કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે પહોંચ્યા


વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં દેવદિવાળી તથા અન્ય કાર્યક્રમોમાં સામેલ થવા માટે પહોંચ્યા છે. ત્યારે હાલમાં વડાપ્રધાન મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે પહોંચ્યા છે. તેમની સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ વડાપ્રધાન મંદિરના કોરિડર પ્રોજેક્ટની સમીક્ષા કરશે.

&

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ડેરી ઉદ્યોગ ક્ષેત્રે જાણકાર છો તો આ નોકરીઓ તમારા માટે છે, વાંચો વિગત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati