VIDEO: તમે પણ બર્ગરના શોખિન હોય તો એક વખત જાણો આ કિસ્સો, KFC બર્ગરમાંથી મળી આવી જીવાત

|

Jun 09, 2019 | 3:02 PM

વડોદરામાં કેએફસી રેસ્ટોરન્ટમાં બર્ગરમાંથી જીવાત નીકળતા હંગામો મચી ગયો. સેન્ટ્રલ મોલ ખાતે આવેલા કેએફસી રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકે બર્ગર મંગાવ્યું. પરંતુ જ્યારે બર્ગર આવ્યું. તો તેની સાથે ઈયળ પણ હતી. ઈન્ટરનેશનલ બ્રાન્ડ કેએફસી અને તેના બર્ગરમાંથી જ્યારે ઈયળ નીકળી ત્યારે ગ્રાહકે નારાજગી દર્શાવીને વિરોધ કર્યો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

VIDEO: તમે પણ બર્ગરના શોખિન હોય તો એક વખત જાણો આ કિસ્સો, KFC બર્ગરમાંથી મળી આવી જીવાત

Follow us on

વડોદરામાં કેએફસી રેસ્ટોરન્ટમાં બર્ગરમાંથી જીવાત નીકળતા હંગામો મચી ગયો. સેન્ટ્રલ મોલ ખાતે આવેલા કેએફસી રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકે બર્ગર મંગાવ્યું. પરંતુ જ્યારે બર્ગર આવ્યું. તો તેની સાથે ઈયળ પણ હતી. ઈન્ટરનેશનલ બ્રાન્ડ કેએફસી અને તેના બર્ગરમાંથી જ્યારે ઈયળ નીકળી ત્યારે ગ્રાહકે નારાજગી દર્શાવીને વિરોધ કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

આ પણ વાંચોઃ રાજ્યભરમાં 10 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે, આશરે દોઢ મહિનાના ઉનાળું વેકેશન બાદ શાળાઓ શરૂ થઇ રહી છે

ઈયળ નીકળવાની ઘટના બાદ વડોદરા કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું હતું. આરોગ્ય વિભાગે KFCમાંથી તપાસ માટે નમૂના લીધા છે અને તેને તપાસ માટે મોકલી આપ્યા છે. સાથે જ કેએફસીના સંચાલકોને નોટિસ પણ ફટકારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 2:37 pm, Sun, 9 June 19

Next Article