ભારતબંધમાં જોડાવાને લઈ ભરૂચમાં બે ફાંટા, વડદલા એપીએમસી ભારતબંધનાં એલાનમાં નહી જોડાય,જ્યારે કે મહંમદપુરા એપીએમસી ખેડૂતોના બંધમાં જોડાયું

|

Dec 08, 2020 | 9:08 AM

ભરૂચમાં વડદલા એપીએમસી ભારતબંધનાં એલાનમાં નહી જોડાય,જ્યારે કે મહંમદપુરા એપીએમસી ખેડૂતોના બંધમાં જોડાયું છે. ભારત બંધમાં જાણે ભાજપ અને કોંગ્રેસ સમર્થિત પક્ષ પ્રમાણે ભાગલા પડી ગયા હોય તેવો માહોલ ઉભો થયો છે. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ભારતબંધને સમર્થન આપવામાં આવ્યું છે જ્યારે કે ભાજપે લોકોને નહી જોડાવા માટે અપીલ કરી છે.   Web Stories View more […]

ભારતબંધમાં જોડાવાને લઈ ભરૂચમાં બે ફાંટા, વડદલા એપીએમસી ભારતબંધનાં એલાનમાં નહી જોડાય,જ્યારે કે મહંમદપુરા એપીએમસી ખેડૂતોના બંધમાં જોડાયું

Follow us on

ભરૂચમાં વડદલા એપીએમસી ભારતબંધનાં એલાનમાં નહી જોડાય,જ્યારે કે મહંમદપુરા એપીએમસી ખેડૂતોના બંધમાં જોડાયું છે. ભારત બંધમાં જાણે ભાજપ અને કોંગ્રેસ સમર્થિત પક્ષ પ્રમાણે ભાગલા પડી ગયા હોય તેવો માહોલ ઉભો થયો છે. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ભારતબંધને સમર્થન આપવામાં આવ્યું છે જ્યારે કે ભાજપે લોકોને નહી જોડાવા માટે અપીલ કરી છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article