US Election 2020: રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ, ન્યૂ હેમ્પશાયરમાં પ્રથમ મત નાખવામાં આવ્યો

|

Nov 03, 2020 | 5:58 PM

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. અમેરિકાના ન્યૂ હેમ્પશાયરના કસ્બો ડિક્સવિલે નોચ અને મિલ્સફીલ્ડમાં સૌથી પહેલા મતદાન થયું. અહેવાલ મુજબ મતદારોએ મતદાનની શરૂઆત અમેરિકી રાષ્ટ્રપતિ અને ન્યૂ હેમ્પશાયરના ગવર્નરના ઉમેદવારને પસંદ કરવાની સાથે કરી. ડિક્સવિલે નોચના બેલસમ રિઝોર્ટમાં લેસ ઓટન નામના મતદાતાએ પ્રથમ મતદાન કર્યુ. #USElections2020 : Voting begins, first ballots cast […]

US Election 2020: રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ, ન્યૂ હેમ્પશાયરમાં પ્રથમ મત નાખવામાં આવ્યો

Follow us on

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. અમેરિકાના ન્યૂ હેમ્પશાયરના કસ્બો ડિક્સવિલે નોચ અને મિલ્સફીલ્ડમાં સૌથી પહેલા મતદાન થયું. અહેવાલ મુજબ મતદારોએ મતદાનની શરૂઆત અમેરિકી રાષ્ટ્રપતિ અને ન્યૂ હેમ્પશાયરના ગવર્નરના ઉમેદવારને પસંદ કરવાની સાથે કરી. ડિક્સવિલે નોચના બેલસમ રિઝોર્ટમાં લેસ ઓટન નામના મતદાતાએ પ્રથમ મતદાન કર્યુ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રિપબ્લિકન પાર્ટની ઉમેદવાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેનની વચ્ચે આ વખતે મુકાબલો છે. આ ચૂંટણી જીતવા માટે ટ્રમ્પ અથવા બાઈડેનને કુલ 538 ઈલેક્ટોરલ મતોમાંથી 50 ટકાથી વધારેની જરૂરિયાત છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article