ઓઈલી વાળની ઝંઝટ દૂર કરવા શેમ્પુમાં નાંખી જુઓ આ એક વસ્તુ

|

Oct 07, 2020 | 6:03 PM

વાળ ખૂબસુરતીમાં બમણો વધારો કરે છે. પણ કેટલાકના વાળ ખૂબ ઓઈલી હોય છે અને તેને રોજ રોજ ધોવાથી વાળ નબળા અને નિસ્તેજ થઈ જાય છે. જો તમારા માથાની ત્વચા પણ જલ્દી ઓઈલી થઈ જાય છે. અને ચીપકું નજર આવે છે તો આ આસાન ટિપ્સ યુઝ કરી જુઓ.   શેમ્પુ સાથે થોડું મીઠું ભેળવીને વાળની ઓઈલનેસ […]

ઓઈલી વાળની ઝંઝટ દૂર કરવા શેમ્પુમાં નાંખી જુઓ આ એક વસ્તુ

Follow us on

વાળ ખૂબસુરતીમાં બમણો વધારો કરે છે. પણ કેટલાકના વાળ ખૂબ ઓઈલી હોય છે અને તેને રોજ રોજ ધોવાથી વાળ નબળા અને નિસ્તેજ થઈ જાય છે. જો તમારા માથાની ત્વચા પણ જલ્દી ઓઈલી થઈ જાય છે. અને ચીપકું નજર આવે છે તો આ આસાન ટિપ્સ યુઝ કરી જુઓ.

 

શેમ્પુ સાથે થોડું મીઠું ભેળવીને વાળની ઓઈલનેસ કંટ્રોલ કરી શકાય છે. શેમ્પુની 450 એમએલની બોટલના બે મોટા ચમચી મીઠું નાંખો અને સારી રીતે હલાવી દો. જો તેવું નથી કરવા માંગતા તો વાળ ધોતી વખતે શેમ્પુમાં એક બે ચપટી મીઠું નાંખી શકો છો.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જો તમારા વાળ ઓઈલી હોય તો તેનો અર્થ એ થયો કે તમારા માથાની અંદર તેલની ગ્રંથિઓ પહેલાથી જ વાળને મોઈશ્ચરાઈઝ કરવા માટે કામ કરી રહી છે. એટલે કન્ડિશનરનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો.

 જો તમે વાળોને સ્ટ્રેટ કરો છો, કર્લ કરો છો કે ડ્રાયર વાપરો છો તો પણ તમારા વાળ ઓઈલી થઈ શકે છે એટલે તેનો ઉપયોગ લિમિટમાં કરો.

વાળમાં વારંવાર કાંસકી ફેરવવાથી પણ વાળ ઓઈલી બને છે. એટલે દિવસમાં 2 કે 3 વાર જ કાંસકી કરો. અને વાળ ધોવાનું પણ એક રૂટિન સેટ કરો. એક જ કાંસકી ધોયા વિના ન વાપરો.

આ પણ વાંચોઃનસકોરાંની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ તરકીબ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:09 pm, Mon, 28 September 20

Next Article