AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે Bollywoodના TOP 5 સૌથી વધુ ફી લેતા મોંઘા ગાયકો, નંબર 1 ગાયકનું નામ વાંચીને વિશ્વાસ નહીં આવે

આપણે અવારનવાર બૉલિવૂડ સ્ટાર્સને મળતી ફી વિશે સાંભળતા હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે બૉલિવૂડ સિંગર્સને એક ગીત ગાવાની કેટલી રકમ મળે છે. આવો, જાણીએ બૉલિવૂડ ગીતોમાં પોતાનો સુંદર અવાજ આપતા ગાયકોને કેટલી ફી મળે છે. 5. સુનિધિ ચૌહાણ સુનિધિ ચૌહાણે બૉલિવૂડમાં પોતાના અવાજ અને આગવા પર્ફોમન્સથી ઘણી નામના મેળવી છે. તેમણે માત્ર […]

આ છે Bollywoodના TOP 5 સૌથી વધુ ફી લેતા મોંઘા ગાયકો, નંબર 1 ગાયકનું નામ વાંચીને વિશ્વાસ નહીં આવે
Follow Us:
| Updated on: Jan 24, 2019 | 8:15 AM

આપણે અવારનવાર બૉલિવૂડ સ્ટાર્સને મળતી ફી વિશે સાંભળતા હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે બૉલિવૂડ સિંગર્સને એક ગીત ગાવાની કેટલી રકમ મળે છે. આવો, જાણીએ બૉલિવૂડ ગીતોમાં પોતાનો સુંદર અવાજ આપતા ગાયકોને કેટલી ફી મળે છે.

5. સુનિધિ ચૌહાણ

સુનિધિ ચૌહાણે બૉલિવૂડમાં પોતાના અવાજ અને આગવા પર્ફોમન્સથી ઘણી નામના મેળવી છે. તેમણે માત્ર 4 વર્ષની વયે સ્થાનિક સમારંભોમાં પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું. અને 12 વર્ષની ઉંમરે ‘શ્રાત્ર 1996’થી પોતાના કરિયરની શરૂઆત કરી. તે એક ગીતના રૂપિયા 13થી 15 લાખ લે છે.

4. શ્રેયા ઘોષાલ

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

જો તમે ભારતની જાણીતી સિંગરની વાત કરો તો તેમાં શ્રેયા ઘોષાલનું નામ લિસ્ટમાં આવે જ. શ્રેયાએ પોતાના સિંગિંગ કરિયરની શરૂઆત બહુ નાની ઉંમરે કરી દીધી હતી. તેણે ઘણાં હિટ ગીતો પોતાના નામે કર્યાં છે. તે એક ગીત ગાવાના રૂપિયા 15 લાખ લે છે.

3. અરિજીત સિંહ

આજે અરિજીત સિંહ બૉલિવૂડના મહાન ગાયકોમાંથી એક છે જેમણે 100થી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમણે બૉલિવૂડમાં ઘણું ઉંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અરિજીત એક ગીત ગાવાના રૂપિયા 16 લાખ સુધી લે છે.

2. સોનૂ નિગમ

મિત્રો, સોનૂએ ઘણાં હિટ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેને આધુનિક રફીના રૂપે જોવામાં આવે છે અને કહેવાય છે કે સોનૂ નિગમ એક ગીતના રૂપિયા 18 લાખ લે છે. તે પોતાની જબરદસ્ત અવાજ માટે જાણીતા છે.

1. રાહત ફતેહ અલી ખાન

છેલ્લે વાત કરીએ આ લિસ્ટમાં પ્રથમ આવનાર નામની. તેઓ ખૂબ સાર્થક અને બૉલિવૂડના સૌથી પ્રસિદ્ધ ગાયક છે. તે સૌ કોઈના મનપસંદ ગાયક છે. તેઓ મોટા ભાગે બૉલિવૂડ ફિલ્મોના રોમેન્ટિક ગીતો ગાય છે. તે કોઈ પણ ફિલ્મના ગીતમાં પોતાનો અવાજ આપવાના રૂપિયા 20 લાખ લે છે.

[yop_poll id=772]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ
બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ
મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ
મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ
ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો
ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો
અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા
માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">