TikTokને ટક્કર આપી રહી છે આ દેશી એપ, અત્યાર સૂધી ડાઉનલોડનો આંકડો 1 કરોડ પર પહોચ્યો!

|

Jun 26, 2020 | 1:53 PM

  શોર્ટ વિડીયો મેકીંગ એપ TikTokએ લોકોમાં એક મહત્વપૂર્ણ જગ્યા બનાવી છે.દરેક પેઢીના લોકો TikTok એપને ખૂબ પસંદ કરી રહ્યા છે. પણ ચીનીની ભારત સાથેની દગાખોરી બાદ હવે મામલો ગરમાયો છે અને એકાએક લોકો ચાઈનીઝ પ્રોડક્ટસનો બહિષ્કાર કરી રહ્યા છે.તે બાદ હવે લોકો ટીકટોકનો પણ બહિષ્કાર કરી રહ્યા છે. હવે ટીકટોકને ટક્કર મારવા માટે દેશી […]

TikTokને ટક્કર આપી રહી છે આ દેશી એપ, અત્યાર સૂધી ડાઉનલોડનો આંકડો 1 કરોડ પર પહોચ્યો!
http://tv9gujarati.in/tiktok-ne-takkar-aapi-mitro-app-ae/ ‎

Follow us on

 

શોર્ટ વિડીયો મેકીંગ એપ TikTokએ લોકોમાં એક મહત્વપૂર્ણ જગ્યા બનાવી છે.દરેક પેઢીના લોકો TikTok એપને ખૂબ પસંદ કરી રહ્યા છે. પણ ચીનીની ભારત સાથેની દગાખોરી બાદ હવે મામલો ગરમાયો છે અને એકાએક લોકો ચાઈનીઝ પ્રોડક્ટસનો બહિષ્કાર કરી રહ્યા છે.તે બાદ હવે લોકો ટીકટોકનો પણ બહિષ્કાર કરી રહ્યા છે. હવે ટીકટોકને ટક્કર મારવા માટે દેશી એપ મિત્રોએ હવે ચર્ચા જગાવી છે

ટીકટોકના બહિષ્કાર બાદ હવે લોકો દેશી એપ મિત્રોને વધુ પસંદ કરી રહ્યા છે.ત્યારે મિત્રો એપને અત્યાર સૂધી 1 કરોડથી વધારે વાર ડાઉનલોડ કરવામાં આવ્યુ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Google Play Store પર મિત્રો એપને 4.5ની રેટીંગ મળી છે. એટલે કે હવે ધીરે ધીરે ભારતીય લોકોમાં મિત્રોને લઈને લોકપ્રિયતા હવે વધી રહી છે. મિત્રો એપને આઈઆઈટીના વિધાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. મિત્રો એપ પણ ટીકટોક જેવી જ છે તેમાં પણ શોર્ટ વિડીયો બનાવી શકાય છે.

TikTok ના વિકલ્પમાં મિત્રો એપની જગ્યા પહેલથી જ બનવા લાગી હતી પરંતુ મિત્રો એપ પર આરોપ લાગ્યો હતો કે તે એક પાકિસ્તાની એપ છે.પણ સમય જતા આ વાત ખોટી સાબિત થઈ ,તે બાદ Google Play Storeમાં પોલિસી ઉલ્લંધનને લઈને આ એપ પ્લે સ્ટોર માંથી હટાવમાં આવી હતી. પણ હવે જ્યારે ચાઈનીઝ એપનો બહિષ્કાર થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર મિત્રો એપએ એન્ટ્રી મારી છે અને હવે ધીમીધારે આ એપની લોકપ્રિયતા વધી રહી છે.

Next Article