જમ્મૂ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકીઓ અને સુરક્ષાદળોની વચ્ચે ઘર્ષણ, 2 આતંકીઓ ઠાર

જમ્મૂ-કાશ્મીરના ગાંદરબલમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે ઘર્ષણ થવાની ખબર સામે આવી છે. ગાંદરબલના ગુંડ વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકીઓ હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ મંગળવાર સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ. સુરક્ષાદળોએ આ સર્ચ ઓપરેશનમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે. Jammu & Kashmir Police: Encounter (between security forces & terrorists) underway at Gund in Ganderbal. More details […]

જમ્મૂ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકીઓ અને સુરક્ષાદળોની વચ્ચે ઘર્ષણ, 2 આતંકીઓ ઠાર
Follow Us:
| Updated on: Nov 12, 2019 | 3:45 AM

જમ્મૂ-કાશ્મીરના ગાંદરબલમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે ઘર્ષણ થવાની ખબર સામે આવી છે. ગાંદરબલના ગુંડ વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકીઓ હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ મંગળવાર સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ. સુરક્ષાદળોએ આ સર્ચ ઓપરેશનમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે ઘર્ષણ હાલમાં ચાલુ છે. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યુ. સુરક્ષાદળો તરફથી તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે ઘર્ષણ હાલમાં પણ ચાલુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">