સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ,પાણીનાં ભારે પ્રવાહ વચ્ચે રીવરફ્રન્ટ નજીક પાણી સાથે અજગર અને ઝેરી સર્પો ગામમાં તણાઇ આવતા ગ્રામજનોમાં ભય ફેલાયો

|

Sep 19, 2020 | 6:50 PM

સુરેન્દ્રનગરમાં સતત પડી રહેલા વરસાદનાં કારણે ભોગાવો નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભોગાવો નદીમાં રીવરફ્રન્ટ નજીક પાણી સાથે અજગર અને ઝેરી સર્પો ગામમાં તણાઇ આવતા ગ્રામજનોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. જીલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી ભોગાવો નદીમાં ધોડાપૂર જોવા મળી રહ્યા છે. ધોળીધજા ડેમ, અને નાયકા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદી બે કાંઠે વહી રહી […]

સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ,પાણીનાં ભારે પ્રવાહ વચ્ચે રીવરફ્રન્ટ નજીક પાણી સાથે અજગર અને ઝેરી સર્પો ગામમાં તણાઇ આવતા ગ્રામજનોમાં ભય ફેલાયો
http://tv9gujarati.in/surendra-nagar-n…o-ma-bhay-felayo/ ‎

Follow us on

સુરેન્દ્રનગરમાં સતત પડી રહેલા વરસાદનાં કારણે ભોગાવો નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભોગાવો નદીમાં રીવરફ્રન્ટ નજીક પાણી સાથે અજગર અને ઝેરી સર્પો ગામમાં તણાઇ આવતા ગ્રામજનોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. જીલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી ભોગાવો નદીમાં ધોડાપૂર જોવા મળી રહ્યા છે. ધોળીધજા ડેમ, અને નાયકા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદી બે કાંઠે વહી રહી છે. પોપટપરા નજીક રીવરફ્રન્ટ પાસે દશ ફુટ મોટો અજગર અને કેટલાક ઝેરી સર્પો રસ્તા પર આવી જતા લોકો ભેગા થઈ ગયા હતા કેમકે રહેણાંક વિસ્તાર નજીક અજગર અને સર્પો આવી જતા નજીક વસવાટ કરતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.

 

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:40 am, Tue, 25 August 20

Next Article