સુરતનાં બારડોલીમાં ભારે વરસાદના કારણે બલેશ્વર ખાડી ગાંડીતૂર,ગ્રામજનો 5 કિલોમીટર ફરીને હાઈવે પર જવા મજબૂર

|

Sep 20, 2020 | 11:09 PM

સુરતનાં બારડોલીમાં ભારે વરસાદના કારણે બલેશ્વર ખાડી ગાંડીતૂર બની છે જેને લઈને બલેશ્વર ગામથી હાઈવે તરફ જવાનો રસ્તો બંધ થઈ જતા ગ્રામજનો 5 કિલોમીટર ફરીને હાઈવે પર જવા મજબૂર બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદનાં કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે જેને લઈને હાઈવે પર પ વાહનવ્યહવાર પર […]

સુરતનાં બારડોલીમાં ભારે વરસાદના કારણે બલેશ્વર ખાડી ગાંડીતૂર,ગ્રામજનો 5 કિલોમીટર ફરીને હાઈવે પર જવા મજબૂર
http://tv9gujarati.in/surat-na-bardoli…-par-java-majbur/

Follow us on

સુરતનાં બારડોલીમાં ભારે વરસાદના કારણે બલેશ્વર ખાડી ગાંડીતૂર બની છે જેને લઈને બલેશ્વર ગામથી હાઈવે તરફ જવાનો રસ્તો બંધ થઈ જતા ગ્રામજનો 5 કિલોમીટર ફરીને હાઈવે પર જવા મજબૂર બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદનાં કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે જેને લઈને હાઈવે પર પ વાહનવ્યહવાર પર અસર પડતી રહી છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 10:40 am, Thu, 13 August 20

Next Article