વાયુ વાવાઝોડાથી ધોધમાર વરસાદ વરસ્યો અને ગીર સોમનાથમાં થઈ ગયા આવા હાલ, જુઓ વીડિયો

|

Jun 14, 2019 | 3:07 PM

વાયુ વાવાઝોડાની અસરથી ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં મોડી રાતથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.  ભારે વરસાદના કારણે ગટરોમાંથી પાણી ઉભરાવાનું શરૂ થઈ ગયું છે. આ પણ વાંચો:  ભારે પવનના લીધે કચ્છનું જહાજ દરિયામાં ડુબ્યું, ખલાસીઓનો આબાદ બચાવ, જુઓ VIDEO Web […]

વાયુ વાવાઝોડાથી ધોધમાર વરસાદ વરસ્યો અને ગીર સોમનાથમાં થઈ ગયા આવા હાલ, જુઓ વીડિયો

Follow us on

વાયુ વાવાઝોડાની અસરથી ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં મોડી રાતથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.  ભારે વરસાદના કારણે ગટરોમાંથી પાણી ઉભરાવાનું શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો:  ભારે પવનના લીધે કચ્છનું જહાજ દરિયામાં ડુબ્યું, ખલાસીઓનો આબાદ બચાવ, જુઓ VIDEO

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તમને વિશ્વાસ નહીં આવે પણ જ્યાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે.. જ્યાં તંત્રની પોલ ખોલતા દ્રશ્યો જોવા મળ્યા છે. ગટરોમાંથી પાણી ઉભરાઈ રહ્યું છે અને તે જ ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. જેને પગલે વાહનચાલકો અને શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article