નવરાત્રી : જાણો સાતમાં દિવસે કાલરાત્રી દેવીની કેવી રીતે પૂજા કરવી અને ક્યો પ્રસાદ ધરાવવો?

|

Oct 05, 2019 | 12:26 PM

નવરાત્રીમાં સાતમાં દિવસે કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. સાતમાં દિવસને સાતમનો રુડો અવસર પણ ગણવામાં આવે છે. ભક્તો આજના દિવસે મા કાલરાત્રીની આરાધના કરે છે.  એવું માનવામાં આવે છે કે આજના દિવસે ઉપાસના કરવાથી જીવનના તમામ વિધ્નો દુર થાય છે. નોરતાના સાતમાં દિવસે કલીં એ કાલિકાયે નમ: મનશાપૂર્તિ મંત્રનું સ્મરણ કરવામાં આવે છે.  ખાસ કરીને […]

નવરાત્રી : જાણો સાતમાં દિવસે કાલરાત્રી દેવીની કેવી રીતે પૂજા કરવી અને ક્યો પ્રસાદ ધરાવવો?

Follow us on

નવરાત્રીમાં સાતમાં દિવસે કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. સાતમાં દિવસને સાતમનો રુડો અવસર પણ ગણવામાં આવે છે. ભક્તો આજના દિવસે મા કાલરાત્રીની આરાધના કરે છે.  એવું માનવામાં આવે છે કે આજના દિવસે ઉપાસના કરવાથી જીવનના તમામ વિધ્નો દુર થાય છે. નોરતાના સાતમાં દિવસે કલીં એ કાલિકાયે નમ: મનશાપૂર્તિ મંત્રનું સ્મરણ કરવામાં આવે છે.  ખાસ કરીને માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.  જુઓ વીડિયોમાં કેવી રીતે કાલરાત્રી દેવીની કરવી પૂજા અને શું થશે તેનાથી લાભ?

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : ગૃહિણીઓ માટે આવ્યા સારા સમાચાર, સિંગતેલના ભાવમાં થયો ઘટાડો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:26 pm, Sat, 5 October 19

Next Article