VIDEO: અમદાવાદમાં કોરોના વાઈરસને લઈ AMCનું નમસ્તે અભિયાન, હાથ ન મિલાવાનું ટાળીને નમસ્તે કરવા અપીલ

|

Mar 03, 2020 | 10:58 AM

અમદાવાદીઓ હવે હાથ ન મિલાવતા પણ નમસ્તે કરજો. આ અપીલ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કરી છે. કોરોના વાઈરસથી બચવા કોર્પોરેશને નમસ્તે અભિયાન શરૂ કર્યું છે. જે પ્રમાણે કોઈનું પણ અભિવાદન કરવા હાથ ન મિલાવવો. આ પણ વાંચો: ખેડાઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલ! પોર્નસાઈટ નહીં જોવા હરિભક્તોને લેવડાવાઈ પ્રતિજ્ઞા Web Stories View more આ કોમેડિયન માત્ર […]

VIDEO: અમદાવાદમાં કોરોના વાઈરસને લઈ AMCનું નમસ્તે અભિયાન, હાથ ન મિલાવાનું ટાળીને નમસ્તે કરવા અપીલ

Follow us on

અમદાવાદીઓ હવે હાથ ન મિલાવતા પણ નમસ્તે કરજો. આ અપીલ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કરી છે. કોરોના વાઈરસથી બચવા કોર્પોરેશને નમસ્તે અભિયાન શરૂ કર્યું છે. જે પ્રમાણે કોઈનું પણ અભિવાદન કરવા હાથ ન મિલાવવો.

આ પણ વાંચો: ખેડાઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલ! પોર્નસાઈટ નહીં જોવા હરિભક્તોને લેવડાવાઈ પ્રતિજ્ઞા

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

અને નમસ્તે કરવું જેનાથી કોઈ બીજાને કોરોનાની અસર હોય તો આગળ ફેલાય નહીં. મહત્વનું છે કે ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાઈરસના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેવામાં અમદાવાદ કોર્પોરેશન કોરોનાને પહોંચી વળવા સજ્જ છે. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે એરપોર્ટ પર થર્મલ સ્કેનરથી લોકોની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે એસવીપી હોસ્પિટલમાં ઓઈસોલેશન વોર્ડ ઉભો કરાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article