વડોદરા: ઘરે જવા ઈચ્છતા પરપ્રાંતિયોની હાલત છે અત્યંત દયનીય, જુઓ VIDEO

|

Sep 29, 2020 | 12:23 PM

સચિન પાટીલ | વડોદરા,  રાજ્યમાં શ્રમિકો માટે ટ્રેન દોડાવવામાં આવી રહી છે જેના લીધે તેઓ પોતાના વતન પહોંચી શકે. જો કે અમુક શ્રમિકો રેલવે સ્ટેશન પર ટ્રેન આવે અને તેઓ ઘરે પહોંચે તેની રાહ જોઈ રહ્યાં છે. ખાવા માટે કંઈ નથી કે આશરો નથી તો પણ તેઓ રેલવે સ્ટેશનની નજીક રોકાયા છે. આ ઘટના વડોદરાના […]

વડોદરા: ઘરે જવા ઈચ્છતા પરપ્રાંતિયોની હાલત છે અત્યંત દયનીય, જુઓ VIDEO

Follow us on

સચિન પાટીલ | વડોદરા,  રાજ્યમાં શ્રમિકો માટે ટ્રેન દોડાવવામાં આવી રહી છે જેના લીધે તેઓ પોતાના વતન પહોંચી શકે. જો કે અમુક શ્રમિકો રેલવે સ્ટેશન પર ટ્રેન આવે અને તેઓ ઘરે પહોંચે તેની રાહ જોઈ રહ્યાં છે. ખાવા માટે કંઈ નથી કે આશરો નથી તો પણ તેઓ રેલવે સ્ટેશનની નજીક રોકાયા છે. આ ઘટના વડોદરાના રેલવે સ્ટેશન બહારની છે. જુઓ શું કહીં રહ્યાં છે શ્રમિકો?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

આ પણ વાંચો :   અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલમાં કોરોનાની એન્ટ્રી, 31 જેટલા કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:21 am, Wed, 6 May 20

Next Article