નીતા અંબાણીના બેગની કિંમત એટલી છે કે તમે વિચાર્યું પણ નહીં હોય, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

|

Jun 30, 2019 | 11:16 AM

નીતા અંબાણી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે અને તે ફોટોમાં તેઓ એક બેગની સાથે જોવા મળે છે. આ ફોટો વાયરલ થવાનું કારણ તે બેગની કિંમત છે. આ બેગ વિશ્વમાં સૌથી મોંઘા બેગમાંથી એક છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં […]

નીતા અંબાણીના બેગની કિંમત એટલી છે કે તમે વિચાર્યું પણ નહીં હોય, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

Follow us on

નીતા અંબાણી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે અને તે ફોટોમાં તેઓ એક બેગની સાથે જોવા મળે છે. આ ફોટો વાયરલ થવાનું કારણ તે બેગની કિંમત છે. આ બેગ વિશ્વમાં સૌથી મોંઘા બેગમાંથી એક છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  પોરબંદરમાં બે આખલાઓની લડાઈનો VIDEO વાઈરલ, આખલાઓને પકડવામાં તંત્રની નિષ્ફળ

રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પત્ની અને રિલાયંસ ફાઉન્ડેશન ચેયરપર્સન નીતા અંબાણી છે. તેમની પાસે જે બેગ છે તે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે અને લોકો આ બેગની ખાસિયતો વિશે ચર્ચા કરી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જાણકારી મળી રહી છે કે આ બેગ Hermes કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. જેની કિંમત 2.6 કરોડ રુપિયા છે. બેગની કિંમત કરોડોમાં હોય તો હવે પ્રશ્ન થાય છે કે આ બેગમાં એવું તો ખાસ શું છે? બેગની ખાસિયતની વાત કરીએ તો બેગ મગરમચ્છની ચામડીમાંથી બનાવવામાં આવ્યું છે. આ બેગનું હાર્ડવેયર છે તે 18 કેરેટ સોનાનું છે અને તેમાં ખાસ કરીને 240 ડાયમંડ લગાવવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નીતા અંબાણીની આ તસવીર બોલીવુડ કપૂર સિસ્ટર્સની સાથે વાયરલ થઈ રહી છે. જેમાં નીતા અંબાણી આ કરોડોના હેંડબેગની સાથે નજરે પડી રહી છે. દુનિયાના સૌથી મોંઘા બેગમાં આ બેગનો સમાવેશ થાય છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article