Gujarati NewsLatest newsNhrc files suo motu in surat fire tragedy seeks states answer about action taken
સુરતના અગ્નિકાંડને લઈને માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને પાઠવી નોટિસ
સુરતના અગ્નિકાંડને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને કોણ જવાબદાર છે તેવા પ્રશ્નો પણ લોકો ઉઠાવી રહ્યાં છે. આ બાબતે માનવ અધિકાર પંચે ગુજરાત સરકારની સામે નોટિસ ઈશ્યુ કરી છે. આ ઘટનાને લઈને સરકાર પાસે જવાબની માગણી કરી છેે. આવી ઘટનાઓ સામે સરકાર આગામી સમયમાં કેવી રીતે પગલાં લેશે અને તેની તૈયારીઓ […]
Follow us on
સુરતના અગ્નિકાંડને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને કોણ જવાબદાર છે તેવા પ્રશ્નો પણ લોકો ઉઠાવી રહ્યાં છે. આ બાબતે માનવ અધિકાર પંચે ગુજરાત સરકારની સામે નોટિસ ઈશ્યુ કરી છે. આ ઘટનાને લઈને સરકાર પાસે જવાબની માગણી કરી છેે. આવી ઘટનાઓ સામે સરકાર આગામી સમયમાં કેવી રીતે પગલાં લેશે અને તેની તૈયારીઓ શુ રહેશે તેવી વિગતો પણ માનવ અધિકાર પંચે સરકાર પાસે માગી છે. ઉલ્લેખનીય છે કે સુરતની ઘટનામાં 20 લોકોના મોત નીપજી ચૂક્યાં છે.