ઓટો સેક્ટર માટે આવી રહ્યું છે મોટું રાહત પેકેજ! જૂની કાર વેચવા પર મળશે આટલા રૂપિયા

દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સરકાર ઓટો સેક્ટરની કટોકટી માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. સરકાર ઓટો ક્ષેત્રને લઈને 5 દરખાસ્તો પર વિચાર કરી રહી છે. મોદી સરકારે ગયા અઠવાડિયે ઓટો કંપનીઓના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ પછી હવે માનવામાં આવે છે કે સરકાર જૂના વાહનો માટે ઓટો સ્ક્રેપેજ પોલિસી જાહેર કરી શકે […]

ઓટો સેક્ટર માટે આવી રહ્યું છે મોટું રાહત પેકેજ! જૂની કાર વેચવા પર મળશે આટલા રૂપિયા
Follow Us:
| Updated on: Aug 21, 2019 | 11:20 AM

દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સરકાર ઓટો સેક્ટરની કટોકટી માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. સરકાર ઓટો ક્ષેત્રને લઈને 5 દરખાસ્તો પર વિચાર કરી રહી છે. મોદી સરકારે ગયા અઠવાડિયે ઓટો કંપનીઓના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ પછી હવે માનવામાં આવે છે કે સરકાર જૂના વાહનો માટે ઓટો સ્ક્રેપેજ પોલિસી જાહેર કરી શકે છે. 10 વર્ષ જુના વેપારી વાહનોના વેચાણ પર 50 હજાર રૂપિયા સુધીની છૂટ આપવાની દરખાસ્ત છે. 7 વર્ષ જુના ટુ વ્હીલર્સ અને થ્રી વ્હીલર્સ વેચવા પર 5000 રૂપિયા સુધીની છૂટ આપી શકાય છે. આ છૂટ નવા વાહનો ખરીદવા પર જ આપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
સૂત્રોના જણાવ્યા મુજબ વન-ટાઇમ રજિસ્ટ્રેશન ચાર્જમાં વધારો માર્ચ-2020 સુધી મુલતવી રાખી શકાય છે. આપને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલવાળી નવી કારની નોંધણી ફી 600 થી વધારીને 5000 રૂપિયા કરવાની દરખાસ્ત હતી. પેટ્રોલ અને ડીઝલવાળી જૂની કાર માટે રજિસ્ટ્રેશન રિન્યુઅલ ચાર્જ વધારીને રૂ.15000 કરવા દરખાસ્ત કરાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકાર માર્ચ-2020 સુધીમાં 15% ના વધારાના અવમૂલ્યનને ધ્યાનમાં લેશે. આનાથી ઓટો કંપનીઓને ટેક્સ છૂટનો અવકાશ વધશે. સરકાર ઓટો સેક્ટર માટેના GST દરને 28% થી ઘટાડવાનો વિચાર પણ કરી રહી છે. ઈલેક્ટ્રિક વાહનો માટે જરૂરી સમયગાળો પણ વધારી શકાય છે. ઓટો ઉદ્યોગમાં સતત 9 માં મહિનામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જુલાઈ મહિનો વેચાણના મામલામાં છેલ્લા 18 વર્ષમાં સૌથી ખરાબ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન વેચાણમાં 31% નો ઘટાડો થયો છે.

આ પણ વાંચો: લોન લેનારા લોકો માટે સારા સમાચાર! ફક્ત 59 મિનિટમાં તમને મળશે હોમ અને કાર લોન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">