‘કેમ છો’ ટ્રંપના સ્થાને હવે ‘નમસ્તે ટ્રંપ’ની થીમ પર કાર્યક્રમ, AMCએ નવા સ્લોગન સાથે ટ્વીટ કરી તસ્વીરો

કેમ છો ટ્રંપ નહીં, હવે નમસ્તે ટ્રંપ, જી હા અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુલાકાતને રાષ્ટ્રીયકક્ષાનો કાર્યક્રમ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને તેના જ ભાગરૂપે ટ્રંપને આવકારતા સ્લોગનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો […]

'કેમ છો' ટ્રંપના સ્થાને હવે 'નમસ્તે ટ્રંપ'ની થીમ પર કાર્યક્રમ, AMCએ નવા સ્લોગન સાથે ટ્વીટ કરી તસ્વીરો
Follow Us:
| Updated on: Feb 16, 2020 | 9:34 AM

કેમ છો ટ્રંપ નહીં, હવે નમસ્તે ટ્રંપ, જી હા અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુલાકાતને રાષ્ટ્રીયકક્ષાનો કાર્યક્રમ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને તેના જ ભાગરૂપે ટ્રંપને આવકારતા સ્લોગનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

AMC દ્વારા નવા સ્લોગન સાથેની કેટલીક તસ્વીરો ટ્વીટ કરી છે. જેમાં ‘કેમ છો ટ્રંપ’ ના સ્થાને હવે ‘નમસ્તે ટ્રંપ’ નામનું નવું સ્લોગન આપવામાં આવ્યું છે અને આ જ સ્લોગન આધારિત થીમ પર AMCના તમામ કાર્યક્રમો યોજાશે. આમ ટ્રંપની અમદાવાદ મુલાકાતનો કાર્યક્રમ માત્ર ગુજરાત પૂરતો નહીં, પરંતુ રાષ્ટ્રવ્યાપી બનાવવાનો પ્રયાસ શરૂ થયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 આ પણ વાંચો: મોરબી: લગ્નના વરઘોડામાં ધડાધડ હવામાં ફાયરિંગ કરતો VIDEO વાયરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">