MP આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો, આ કેસમાં કોર્ટે ઈશ્યુ કર્યું વોરંટ

|

Jan 27, 2020 | 5:17 PM

સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરથી સાંસદ આઝમ ખાન ફરીથી એક મુશ્કેલીમાં ફસાયા છે. તેમની સામે સોમવારના તેમની સામે બે મામલાઓમાં જમાનતી વોરંટ ઈશ્યું થયું છે. આ બંને મામલાઓ લોકસભાની ચૂંટણી વખતે શાહબાદ કોતવાલીમાં નોંધવામાં આવ્યા હતા. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more Neighbour […]

MP આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો, આ કેસમાં કોર્ટે ઈશ્યુ કર્યું વોરંટ

Follow us on

સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરથી સાંસદ આઝમ ખાન ફરીથી એક મુશ્કેલીમાં ફસાયા છે. તેમની સામે સોમવારના તેમની સામે બે મામલાઓમાં જમાનતી વોરંટ ઈશ્યું થયું છે. આ બંને મામલાઓ લોકસભાની ચૂંટણી વખતે શાહબાદ કોતવાલીમાં નોંધવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચૂંટણીમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન પણ ગુનો બને છે. 14 એપ્રિલના રોજ આઝમ ખાને ભાજપના ઉમેદવાર જ્યા પ્રદાની સામે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેને લઈને આચારસંહિતાનું ઉલ્લંઘનનો કેસ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. કોર્ટે આ કેસમાં આઝમ ખાનને સમન્સ મોકલ્યું હતું. તેઓએ કોર્ટમાં હાજરી ન આપી હતી અને બાદમાં કોર્ટે આ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. જેના લીધે જામીનપાત્ર વોરંટ ઈશ્યુ આઝમ ખાનની સામે કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article