રાજકોટવાસીઓ રહો સાવધાન! જાહેરમાં સિગારેટ પીવા અને માસ્ક ન પહેરવા બદલ નોંધાયો ગુનો

જાહેરમાં માસ્ક ઉતારી સિગારેટ પીતા યુવાનને દંડ ફટકારવાની રાજ્યમાં સૌપ્રથમ ઘટના રાજકોટમાં બની છે. કોરોના વાયરસને લઈને રાજકોટમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. શહેરના કોઠારીયા મેઈન રોડ પર નિલકંઠ સીનેમા પાસે મનિષ દેવળભાઈ ચૌધરી નામનો શખ્સ માસ્ક ઉતારી જાહેરમાં સીગારેટ પીતો હતો. […]

રાજકોટવાસીઓ રહો સાવધાન! જાહેરમાં સિગારેટ પીવા અને માસ્ક ન પહેરવા બદલ નોંધાયો ગુનો
Follow Us:
| Updated on: Sep 30, 2020 | 7:13 PM

જાહેરમાં માસ્ક ઉતારી સિગારેટ પીતા યુવાનને દંડ ફટકારવાની રાજ્યમાં સૌપ્રથમ ઘટના રાજકોટમાં બની છે. કોરોના વાયરસને લઈને રાજકોટમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. શહેરના કોઠારીયા મેઈન રોડ પર નિલકંઠ સીનેમા પાસે મનિષ દેવળભાઈ ચૌધરી નામનો શખ્સ માસ્ક ઉતારી જાહેરમાં સીગારેટ પીતો હતો. આથી ભક્તિનગર પોલીસે તેની વિરૂદ્ધ તમાકુ અધિનિયમ અન્વયે તેમજ જાહેરનામા ભંગ મુજબ કાર્યવાહી કરી હતી. તમાકુ અધિનાયમ ભંગ અન્વયે 200 રૂપિયા અને માસ્ક ન પહેરવા બદલ 1000 રૂપિયા એમ 1200 રૂપિયાનો દંડ વસુલ્યો હતો. આમ રાજકોટમાં જાહેરમાં સીગારેટ પીવાનો પોલીસે પ્રથમ ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો: સુરત: રસ્તા વચ્ચે ટાવરો, લોકો ત્રાહિમામ્, સરકાર તાત્કાલિક અસરથી હટાવે ટાવરો, નહીં તો ચૂંટણીમાં પ્રજા આપશે જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">