VIDEO: મહીસાગરના સંતરામપુરમાં MGVCLના કર્મચારીઓની ટીમ પર ચેકીંગ દરમિયાન હુમલો

|

Mar 04, 2020 | 12:06 PM

મહીસાગરના સંતરામપુરમાં વીજ ચોરી ચેકિંગ માટે ગયેલી MGVCLની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. સંતરામપુરાના બતકવાડા ગામની ઘટના છે. જ્યાં લુણાવાડા સબ ડિવિઝનના કર્મચારીઓની ટીમ પર ઈસમોએ હુમલો કર્યો હતો. આ પણ વાંચો: VIDEO: નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલો વડોદરાનો પરિવાર થયો ગાયબ, 1 માર્ચથી પરિવાર નથી પહોંચ્યો ઘરે Web Stories View more પાકિસ્તાનમાં […]

VIDEO: મહીસાગરના સંતરામપુરમાં MGVCLના કર્મચારીઓની ટીમ પર ચેકીંગ દરમિયાન હુમલો

Follow us on

મહીસાગરના સંતરામપુરમાં વીજ ચોરી ચેકિંગ માટે ગયેલી MGVCLની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. સંતરામપુરાના બતકવાડા ગામની ઘટના છે. જ્યાં લુણાવાડા સબ ડિવિઝનના કર્મચારીઓની ટીમ પર ઈસમોએ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: VIDEO: નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલો વડોદરાનો પરિવાર થયો ગાયબ, 1 માર્ચથી પરિવાર નથી પહોંચ્યો ઘરે

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વીજ વિભાગની આ ટીમ વીજ ચોરીના ચેકિંગ માટે ગયેલી હતી, તે દરમિયાન ઘરના ઈસમોએ હુમલો કરતા ત્રણ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક કર્મચારીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. હાલ આ તમામને સારવાર અર્થે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article