VIDEO: મહીસાગરના સંતરામપુરમાં MGVCLના કર્મચારીઓની ટીમ પર ચેકીંગ દરમિયાન હુમલો

મહીસાગરના સંતરામપુરમાં વીજ ચોરી ચેકિંગ માટે ગયેલી MGVCLની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. સંતરામપુરાના બતકવાડા ગામની ઘટના છે. જ્યાં લુણાવાડા સબ ડિવિઝનના કર્મચારીઓની ટીમ પર ઈસમોએ હુમલો કર્યો હતો. આ પણ વાંચો: VIDEO: નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલો વડોદરાનો પરિવાર થયો ગાયબ, 1 માર્ચથી પરિવાર નથી પહોંચ્યો ઘરે Web Stories View more આજનું […]

VIDEO: મહીસાગરના સંતરામપુરમાં MGVCLના કર્મચારીઓની ટીમ પર ચેકીંગ દરમિયાન હુમલો
Follow Us:
| Updated on: Mar 04, 2020 | 12:06 PM

મહીસાગરના સંતરામપુરમાં વીજ ચોરી ચેકિંગ માટે ગયેલી MGVCLની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. સંતરામપુરાના બતકવાડા ગામની ઘટના છે. જ્યાં લુણાવાડા સબ ડિવિઝનના કર્મચારીઓની ટીમ પર ઈસમોએ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: VIDEO: નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલો વડોદરાનો પરિવાર થયો ગાયબ, 1 માર્ચથી પરિવાર નથી પહોંચ્યો ઘરે

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

વીજ વિભાગની આ ટીમ વીજ ચોરીના ચેકિંગ માટે ગયેલી હતી, તે દરમિયાન ઘરના ઈસમોએ હુમલો કરતા ત્રણ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક કર્મચારીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. હાલ આ તમામને સારવાર અર્થે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">