મહાશિવરાત્રીનો તહેવાર 21 ફેબ્રુઆરીએ, જાણો કેવી રીતે કરશો વ્રત?

|

Feb 18, 2020 | 4:01 PM

મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે અને હજારો લાખો ભક્તો ભગવાનની આ દિવસે ઉપાસના કરશે. 21 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવેશે અને અમે તમને જણાવીશું કે આ દિવસે ઉપવાસ કરવો જોઈએ અને ફળાહારમાં શું ખાઈ શકાય? Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ગરમીમાંથી […]

મહાશિવરાત્રીનો તહેવાર 21 ફેબ્રુઆરીએ, જાણો કેવી રીતે કરશો વ્રત?

Follow us on

મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે અને હજારો લાખો ભક્તો ભગવાનની આ દિવસે ઉપાસના કરશે. 21 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવેશે અને અમે તમને જણાવીશું કે આ દિવસે ઉપવાસ કરવો જોઈએ અને ફળાહારમાં શું ખાઈ શકાય?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

આ પણ વાંચો :   VIDEO: ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને હાઈકોર્ટે આપી લીલીઝંડી

મહાશિવરાત્રીના દિવસનો ઉપવાસ

ઉપવાસનો દિવસ હોય ત્યારે ભક્તો ખાસ કરીને ભારે હોય તેવું ભોજન લેતા નથી. વ્રત દરમિયાન દાળ અને અનાજનું સેવન કરવાનું ટાળવામાં આવે છે. આ બધાની જગ્યાએ બટાકા, સાબુદાણાને ભોજનરુપે લેવામાં આવે છે. આમ આ દિવસે ફળફળાદીની સાથે દૂધ અને દહીં લઈ શકાય છે. કેટલાંક ભક્તો આ દિવસે નિર્જલા વ્રત કરે છે અને તેમાં આખા દિવસ દરમિયાન જળનો ત્યાગ કરવામાં આવે છે. જો કે ગર્ભવતી મહિલાઓએ ઉપવાસ ના કરવો જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article