પાકિસ્તાનમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમાની બીજી વખત તોડફોડ, એક કિશોરની ધરપકડ

|

Dec 12, 2020 | 5:01 PM

પાકિસ્તાનના લાહોરમાં 19મી સદીના શાસક મહારાજા રણજીતસિંહની એક મૂર્તિને અજાણ્યા લોકોએ બર્બરતાપૂર્વક પાડી દીધી છે. મળતી માહિતી મુજબ આ વર્ષની બીજી ઘટના છે, જ્યારે પાકિસ્તાનમાં શીખ શાસકોની પ્રતિમાઓની સાથે બર્બરતા કરવામાં આવી છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી […]

પાકિસ્તાનમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમાની બીજી વખત તોડફોડ, એક કિશોરની ધરપકડ
ફાઈલ ફોટો

Follow us on

પાકિસ્તાનના લાહોરમાં 19મી સદીના શાસક મહારાજા રણજીતસિંહની એક મૂર્તિને અજાણ્યા લોકોએ બર્બરતાપૂર્વક પાડી દીધી છે. મળતી માહિતી મુજબ આ વર્ષની બીજી ઘટના છે, જ્યારે પાકિસ્તાનમાં શીખ શાસકોની પ્રતિમાઓની સાથે બર્બરતા કરવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રણજીતસિંહની 9 ફૂટ ઉંચી પ્રતિમા હતા, જેનું ઉદ્ઘાટન તેમની 180મી પુણ્યતિથી પર 27 જૂન 2019માં કરવામાં આવ્યું હતું. શેર-એ-પંજાબના નામથી લોકપ્રિય મહારાજા રણજીતસિંહે 19મી સદીના શરૂઆતી સમયમાં પંજાબ ક્ષેત્રમાં શીખ સામ્રાજ્ય પર શાસન કર્યુ હતું. રણજીતસિંહની મૂર્તિ કોલ્ડ બ્રોન્ઝ ધાતૂથી બનાવવામાં આવી છે. જેમાં મહારાજા રણજીતસિંહ હાથમાં તલવાર લઈ શીખ પોશાકમાં ઘોડા પર બેઠેલા નજરે આવી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મૂર્તિને ફકીરખાના સંગ્રહાલયના માર્ગદર્શનમાં સ્થાનિક કલાકારો દ્વારા બનાવવામાં આવી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટના બાદ પાકિસ્તાની પોલીસે એક કિશોરની ધરપકડ કરી. કિશોરનું નામ જહિર છે. જહિરે પોતાના મિત્રોની સાથે લાહોરના રોયલ ફોર્ટમાં સ્થાપિત મૂર્તિને ખંડિત કરી દીધી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article