મહાશિવરાત્રી: સોમનાથ મંદિર ખાતે લોકરંગ કાર્યક્રમનું આયોજન, જુઓ VIDEO

મહાશિવરાત્રી: સોમનાથ મંદિર ખાતે લોકરંગ કાર્યક્રમનું આયોજન, જુઓ VIDEO
લોકરંગ કાર્યક્રમ, સોમનાથ મંદિર


મહાશિવરાત્રીના તહેવારના લીધે સોમનાથ મંદિરને શણગારવામાં આવ્યું છે અને ભક્તોની ભીડ જોવા મળી રહી છે.  ભગવાન શિવનું એક જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે પણ છે અને તે ભક્તો માટે અગત્યનું મંદિર છે. આ ઉપરાંત તેનો સમાવેશ ગુજરાતમાં એક મોટા શિવમંદિરમાં થાય છે. મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરમાં લોકરંગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.  મહાશિવરાત્રીના પાવનદિવસે ભગવાન શિવના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   મહાશિવરાત્રી: જૂનાગઢના ભવનાથ મેળામાં કિન્નર અખાડાને સ્થાન, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો