લોકડાઉન 3.0 : જાણો રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન મુજબ કઈ કઈ છૂટ આપવામાં આવી અને શું રહેશે બંધ?

|

Sep 29, 2020 | 1:00 PM

કોરોના વાઈરસને હરાવવા મોદી સરકારે ફરીથી લોકડાઉનનું શસ્ત્ર ઉગામ્યું છે. સમગ્ર દેશને કોરોના વાઈરસના કેસને લઈને અલગ અલગ ઝોનમાં વહેંચી દેવાયો છે. જાણીએ કે ક્યાં ઝોનમાં કઈ કઈ છૂટ આપવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો […]

લોકડાઉન 3.0 : જાણો રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન મુજબ કઈ કઈ છૂટ આપવામાં આવી અને શું રહેશે બંધ?

Follow us on

કોરોના વાઈરસને હરાવવા મોદી સરકારે ફરીથી લોકડાઉનનું શસ્ત્ર ઉગામ્યું છે. સમગ્ર દેશને કોરોના વાઈરસના કેસને લઈને અલગ અલગ ઝોનમાં વહેંચી દેવાયો છે. જાણીએ કે ક્યાં ઝોનમાં કઈ કઈ છૂટ આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચો :  ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, 3 દિવસ સુધી આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

હવાઈ માર્ગ, મેટ્રો, હાઈવે દ્વારા આંતરરાજ્ય પ્રવાસ, સ્કુલ-કોચિંગ સંસ્થાનો અને રેલવેનો દેશના તમામ ઝોનમાં બંધ રાખવામાં આવશે. ઓરેન્જ ઝોનમાં ટેક્સી 1 ડ્રાઈવર અને 2 પેસેન્જરની સાથે સફર કરી શકશે. ઓરેન્જ ઝોનમાં આંતર જિલ્લામાં જવું હોય તો તેને આંશિક રાહત આપવામાં આવશે. રેડ ઝોનમાં કોઈ માસ મુવમેન્ટની પરવાનગી આપવામાં આવી નથી. ગ્રામીણ વિસ્તારોમાં આવાસ નિર્માણ, મનરેગા કાર્ય, ઈંટ ભઠ્ઠાઓને મંજૂરી આપવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ધાર્મિક સ્થાનોને સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગ્રીન ઝોનમાં દારુની દુકાનો ખુલ્લી રાખી શકાશે. જો કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. ગ્રીન ઝોનમાં બસ સેવા શરૂ કરી શકાશે પણ 50 ટકા જ મુસાફરોને બેસાડવાના રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:09 pm, Fri, 1 May 20

Next Article