પર્યટકો ભરેલી જીપની પાછળ પડ્યો ડાલામથ્થો સિંહ, VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ

|

Oct 17, 2019 | 7:31 AM

તમે જીપમાં બેસીને જંગલ સફારીની મજા માણતા હોય અને અચાનક જ સિંહ તમારી પાછળ પડે તો!. કર્ણાટકના બેલ્લારીમાં કંઈક આવી જ ઘટના બની હતી. જ્યાં એક ડાલામથ્થાના ગુસ્સાનો શિકાર બન્યા પર્યટકો. પ્રથમ દ્રષ્ટિએ ફિલ્મી દ્રશ્યો લાગતા આ VIDEOમાં જોઈ શકાય છે કે સિંહ પર્યટકોથી ભરેલી ગાડીની પાછળ દોટ મૂકે છે. આ પણ વાંચો: સસ્પેન્ડેડ IAS […]

પર્યટકો ભરેલી જીપની પાછળ પડ્યો ડાલામથ્થો સિંહ, VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ

Follow us on

તમે જીપમાં બેસીને જંગલ સફારીની મજા માણતા હોય અને અચાનક જ સિંહ તમારી પાછળ પડે તો!. કર્ણાટકના બેલ્લારીમાં કંઈક આવી જ ઘટના બની હતી. જ્યાં એક ડાલામથ્થાના ગુસ્સાનો શિકાર બન્યા પર્યટકો. પ્રથમ દ્રષ્ટિએ ફિલ્મી દ્રશ્યો લાગતા આ VIDEOમાં જોઈ શકાય છે કે સિંહ પર્યટકોથી ભરેલી ગાડીની પાછળ દોટ મૂકે છે.

આ પણ વાંચો: સસ્પેન્ડેડ IAS ગૌરવ દહીયા વિવાદ કેસ: દહીયાની પત્નીએ હાઇકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સિંહ પાછળ પડતા જ જીપમાં સવાર લોકોના જીવ અધ્ધર થઈ જાય છે અને જીપનો ડ્રાઈવર જીપને ઝડપથી હંકારી મૂકે છે. ધીમે ધીમે સિંહ પાછળ રહી જતા જીપને ધીમી પાડે છે, ત્યાં તો થોડી ક્ષણોમાં જ જંગલનો રાજા દોડીને નજીક આવી જાય છે. આવી રીતે પર્યટકો ભરેલી જીપ અને સિંહ વચ્ચે અડધા કિલોમીટર સુધી સંતાકૂકડીની રમત ચાલે છે. સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ નથી થઈ. સોશિયલ મીડિયામાં આ VIDEO ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:53 am, Wed, 16 October 19

Next Article