કેરીના પાક પર વાવાઝોડાએ ફેરવ્યું પાણી

|

Jun 03, 2020 | 12:43 PM

નિસર્ગ વાવાઝોડાના કારણે ગીરસોમનાથના તાલાલા પંથકમાં કેસર કેરીના પાકને મોટું નુક્શાન પહોચ્યું છે. એક તરફ કેસર કેરી ઉતારવાની શરૂઆત થઈ ગઈ હતી તેવા જ સમયે ત્રાટકેલા પવન સાથેના વરસાદે કેરીને જમીન પર પાડી દીધી હતી તો પેક કરવાના બોક્સ પણ પલળી ગયા હતા. આ વર્ષે કેરીના પાકને પહેલેથી જ નુક્શાની હતી તેવા સમયે હવે વાવાઝોડા […]

કેરીના પાક પર વાવાઝોડાએ ફેરવ્યું પાણી
http://tv9gujarati.in/keri-na-aak-par-…a-e-fervyu-paani/

Follow us on

નિસર્ગ વાવાઝોડાના કારણે ગીરસોમનાથના તાલાલા પંથકમાં કેસર કેરીના પાકને મોટું નુક્શાન પહોચ્યું છે. એક તરફ કેસર કેરી ઉતારવાની શરૂઆત થઈ ગઈ હતી તેવા જ સમયે ત્રાટકેલા પવન સાથેના વરસાદે કેરીને જમીન પર પાડી દીધી હતી તો પેક કરવાના બોક્સ પણ પલળી ગયા હતા. આ વર્ષે કેરીના પાકને પહેલેથી જ નુક્શાની હતી તેવા સમયે હવે વાવાઝોડા નિસર્ગે ખેડુતોની મહેનત અને આશા બેવ પર પાણી ફેરવી નાખ્યું છે. હાલમાં પાણી વધારે પડી જવાના કારણે કેસર કેરી ખરાબ થઈ ગઈ છે જેને લઈને માર્કેટમાં કેસર કેરી સાવ ઓછી જોવા મળી શકે છે.

 

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

Next Article