FASTagને લઈને જો તમે આ ભૂલ કરી તો બેંક ખાતામાંથી પૈસા ઉપડી જશે! વાંચો વિગત

|

Jan 21, 2020 | 10:13 AM

FASTagને દેશભરના ટોલનાકાઓ પર ફરજિયાત કરવામાં આવ્યો છે. ફાસ્ટેગ સુવિધા તો ભારત સરકારના એનપીસીઆઈ સર્વર દ્વારા ચલાવવામાં આવે છે પણ અમુક લોકોની પાસેથી ગઠિયા તરકીબ લગાવીને પૈસા પણ પડાવી રહ્યાં છે. ફાસ્ટેગ ઓનલાઈન સુવિધા હોવાથી રિચાર્જ કરાવવાની ફરજ પડે છે. આમ યૂપીઆઈ પીન અને બેંક ખાતાની વિગતો માગીને લોકોને ચૂનો લગાડવામાં આવી રહ્યો છે. Facebook […]

FASTagને લઈને જો તમે આ ભૂલ કરી તો બેંક ખાતામાંથી પૈસા ઉપડી જશે! વાંચો વિગત

Follow us on

FASTagને દેશભરના ટોલનાકાઓ પર ફરજિયાત કરવામાં આવ્યો છે. ફાસ્ટેગ સુવિધા તો ભારત સરકારના એનપીસીઆઈ સર્વર દ્વારા ચલાવવામાં આવે છે પણ અમુક લોકોની પાસેથી ગઠિયા તરકીબ લગાવીને પૈસા પણ પડાવી રહ્યાં છે. ફાસ્ટેગ ઓનલાઈન સુવિધા હોવાથી રિચાર્જ કરાવવાની ફરજ પડે છે. આમ યૂપીઆઈ પીન અને બેંક ખાતાની વિગતો માગીને લોકોને ચૂનો લગાડવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ પણ વાંચો :   અમદાવાદના માધુપુરમાં એક લાખની લૂંટની ઘટના, સરનામું પૂછવાના બહાને પૈસાની લૂંટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બેંગ્લોરમાં એક આવો કિસ્સો સામે આવ્યો છે. એક યુઝર્સની પાસે એક્સિસ બેંકનો ફાસ્ટેગ હતો. આ ફાસ્ટેગ કામ નહોતો કરી રહ્યો અને તેના લીધે યુઝર્સે બેંકમાં ફરિયાદ કરી હતી. જો કે એક ગઠિયાના હાથમાં આ ફરિયાદીનો નંબર આવી જાય છે અને તે કોલ કરીને એક લિંક મોકલે છે. લિંક ભરશો એટલે પ્રોબ્લમ સોલ્વ થઈ જશે તેવી ખાતરી આપે છે. આ લિંકમાં તે યુપીઆઈ પીન, બેંક ખાતાની વિગતો વગેરે માગી લે છે અને યુઝર્સ પણ ભરી દે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જેના લીધે યુઝર્સના બેંક ખાતામાંથી 50 હજાર રુપિયા ઉપડી જાય છે. આ અંગે યુઝર્સે ફરિયાદ પણ નોંધાવી છે. આમ અમે તમને જાણકારી આપવા માગીએ છીએ કે બેંક ક્યારેય તમારી પાસે યુપીઆઈ પીન કે ખાતાની વિગતો માગતી નથી. આ અંગે સાવચેત રહો અને જો ઓનલાઈન વિશે વધારે જાણકારી ના હોય તો રૂબરૂ બેંકની મુલાકાત લો.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article