VIDEO: કડકડતી ઠંડીમાં પણ ગુજરાતી પરિવારના લોકો બરફ વચ્ચે ઘૂમી રહ્યા છે ‘ગરબે’

|

Jan 10, 2020 | 10:00 AM

ઉત્તર ભારત હાલ કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યું છે. ત્યારે જમ્મુમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે બરફની સફેદ ચાદર ફેલાઈ છે અને જ્યાં નજર કરો ત્યાં બરફ જ જોવા મળી રહ્યો છે. જો કે જમ્મુની મુલાકાતે ગયેલા ગુજરાતી પરિવારોએ બરફીલા મહાલોમાં ગરબા કર્યા. ચોતરફ બરફનો નજારો અને આ બરફ વચ્ચે ગુજરાતીઓએ ગરબા કરીને મહાલો ગરમ કરી […]

VIDEO: કડકડતી ઠંડીમાં પણ ગુજરાતી પરિવારના લોકો બરફ વચ્ચે ઘૂમી રહ્યા છે ગરબે

Follow us on

ઉત્તર ભારત હાલ કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યું છે. ત્યારે જમ્મુમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે બરફની સફેદ ચાદર ફેલાઈ છે અને જ્યાં નજર કરો ત્યાં બરફ જ જોવા મળી રહ્યો છે. જો કે જમ્મુની મુલાકાતે ગયેલા ગુજરાતી પરિવારોએ બરફીલા મહાલોમાં ગરબા કર્યા. ચોતરફ બરફનો નજારો અને આ બરફ વચ્ચે ગુજરાતીઓએ ગરબા કરીને મહાલો ગરમ કરી દીધો હતો.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બરફ જોઈને ગુજરાતી પરિવારોની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને તમામ પ્રવાસીઓ ઠંડીની ચિંતા કર્યા વગર મન મુકીને ગરબે ઘુમ્યા હતા.જો કે ગુજરાતીઓના બરફીલા માહોલ વચ્ચે ગરબાના કારણે હાજર અન્ય પ્રવાસીઓમાં ખુશીનો ગરમાટો જોવા મળ્યો હતો. મહત્વપૂર્ણ છે કે જમ્મુમાં હાલમાં પણ બરફ વર્ષાનો સિલસિલો યથાવત છે અને અહીં મોટાભાગના તમામ વિસ્તારો બરફની ચાદરમાં ઢંકાઈ ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ખાસ કરીને પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને પગલે પહાડો બરફથી ઢંકાઈ ગયા છે અને બરફના પહાડોનો નયનરમ્ય નજારો સર્જાયો હતો.જો કે હાલ જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ઠંડીનો પારો પણ ગગળ્યો છે અને તાપમાન માઈનસમાં પહોંચ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: TATAને રાહત મિસ્ત્રીને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે NCLATના આદેશ પર લગાવી રોક

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article