રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારી ન થતી હોવાનો મુદ્દો, હાઇકોર્ટે રાજ્ય સરકારને કર્યા આકરા સવાલ

રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારી ન થતી હોવાના મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને જોરદાર ઝાટકણી કાઢી. એટલું જ નહિં સરકારને વેધક સવાલો પણ કર્યા. પિટિશન મુદ્દે હાઇકોર્ટે સરકારને સવાલ કર્યા છે કે, રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી કઇ રીતે થઇ રહી છે? કેટલી નગરપાલિકાઓમાં ફાયર ફાઇટિંગ માટે રખાયેલા સ્ટાફની પાસે પૂરતું ક્વૉલિફિકેશન કે ટ્રેનિંગ છે, […]

રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારી ન થતી હોવાનો મુદ્દો, હાઇકોર્ટે રાજ્ય સરકારને કર્યા આકરા સવાલ
Follow Us:
| Updated on: Sep 30, 2020 | 6:08 PM

રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારી ન થતી હોવાના મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને જોરદાર ઝાટકણી કાઢી. એટલું જ નહિં સરકારને વેધક સવાલો પણ કર્યા. પિટિશન મુદ્દે હાઇકોર્ટે સરકારને સવાલ કર્યા છે કે, રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી કઇ રીતે થઇ રહી છે? કેટલી નગરપાલિકાઓમાં ફાયર ફાઇટિંગ માટે રખાયેલા સ્ટાફની પાસે પૂરતું ક્વૉલિફિકેશન કે ટ્રેનિંગ છે, તે અંગે સરકાર ખુલાસો કરે. એટલું જ નહિં 8 મહાનગરપાલવિકા વિસ્તારને ફાયર સેફ્ટી એક્ટની અમલવારીમાંથી બાકાત રાખવા મુદ્દે પણ કોર્ટે સવાલ ઉઠાવ્યા.

આ પણ વાંચો: દેશના ધનકુબેરોમાં ગુજરાતના નવા 12 અબજોપતિનો ઉમેરો થયો, એક વર્ષમાં ગુજરાતના ધનિકોની સંપતિ 52 ટકા વધી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">