BIG BREAKING: POKમાં ઘુસીને ભારતીય જવાનોએ કરી મોટી કાર્યવાહી, અનેક આતંકી કેમ્પો કરાયા તબાહ

|

Oct 20, 2019 | 6:55 AM

પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા ભરતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન સામે ભારતીય જવાનો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જવાનોએ POKના આતંકી કેમ્પમાં ઘુસીને કાર્યવાહી હાથ ધરી હતી. સેનાની કાર્યવાહીમાં અંદાજે 15 આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે પાકિસ્તાનના અનેક આતંકી કેમ્પો કરાયા તબાહ કરવામાં આવ્યા છે. આ પણ વાંચો: VIDEO: LOC પર પાકિસ્તાને […]

BIG BREAKING: POKમાં ઘુસીને ભારતીય જવાનોએ કરી મોટી કાર્યવાહી, અનેક આતંકી કેમ્પો કરાયા તબાહ

Follow us on

પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા ભરતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન સામે ભારતીય જવાનો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જવાનોએ POKના આતંકી કેમ્પમાં ઘુસીને કાર્યવાહી હાથ ધરી હતી. સેનાની કાર્યવાહીમાં અંદાજે 15 આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે પાકિસ્તાનના અનેક આતંકી કેમ્પો કરાયા તબાહ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: LOC પર પાકિસ્તાને ફરીથી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ફાયરિંગમાં 2 જવાનો થયા શહીદ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article