રવિ શાસ્ત્રી ઊંઘી રહ્યાં હતા, લોકોએ ક્હ્યું કે 10 કરોડ પગાર ઊંઘવા માટે મળે છે?

|

Oct 22, 2019 | 4:51 PM

ભારતીય ટીમને સાઉથ આફ્રિકાનો ટેસ્ટ સીરિઝમાં વાઈટવોશ કરી દીધો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચમાં ભારતે 3-0 સીરિઝ પોતાના નામે કરી લીધી છે. વિરાટ કોહલી બ્રિગેડે દેશને દિવાળીની ભેટ આપી છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક […]

રવિ શાસ્ત્રી ઊંઘી રહ્યાં હતા, લોકોએ ક્હ્યું કે 10 કરોડ પગાર ઊંઘવા માટે મળે છે?

Follow us on

ભારતીય ટીમને સાઉથ આફ્રિકાનો ટેસ્ટ સીરિઝમાં વાઈટવોશ કરી દીધો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચમાં ભારતે 3-0 સીરિઝ પોતાના નામે કરી લીધી છે. વિરાટ કોહલી બ્રિગેડે દેશને દિવાળીની ભેટ આપી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  બોલો તા રા રા રા…ગીત ગાઈને પોલીસ ઈન્સ્પેક્ટર કરી રહ્યાં છે ટ્રાફિક નિયમન, જુઓ VIDEO

ભારતીય ક્રિકેટ ટીમે સારો દેખાવ કર્યો છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક ફોટો વાઈરલ થયો છે. આ ફોટોમાં ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી ઊંઘ ફરમાવી રહ્યાં છે. ટીવીનો કેમેરા તેમની તરફ ફર્યો હતો અને રવિ શાસ્ત્રી લોકોની નજરે આવી ગયા હતા.

લોકોએ આ તસવીરને લઈને સોશિયલ મીડિયામાં આકરી ટીકા કરી છે. રવિ શાસ્ત્રીને શું આરામ ફરમાવવા માટે 10 કરોડનો પગાર આપવામાં આવે છે તેવા વેધક સવાલો પણ સોશિયલ મીડિયામાં લોકોએ ઉઠાવ્યા હતા. લોકોએ રમૂજ અંદાજમાં એવું પણ લખ્યું કે કેવા નસીબદાર વ્યક્તિ છે કે ઊંઘવા માટે 10 કરોડ રુપિયા તેમને મળી રહ્યાં છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article