IIT મુંબઈમાં ‘જંગલ રાજ’: ક્લાસરૂમમાં ગાય અને હોસ્ટેલ નજીક ચિત્તો જોવા મળ્યો

|

Aug 17, 2019 | 7:54 AM

દેશની વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક IIT મુંબઈમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે પ્રશ્નો ઉભા થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી IIT કેમ્પસમાં પ્રાણીઓનો આતંક વધી રહ્યો છે. IIT મુંબઈના વર્ગખંડમાં એક ગાય ઘુસી તેનો વીડિયો વાયરલ થયો હતો, ત્યારે આખલાનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. 12 જુલાઈએ જ્યારે IIT માં અભ્યાસ […]

IIT મુંબઈમાં જંગલ રાજ: ક્લાસરૂમમાં ગાય અને હોસ્ટેલ નજીક ચિત્તો જોવા મળ્યો

Follow us on

દેશની વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક IIT મુંબઈમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે પ્રશ્નો ઉભા થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી IIT કેમ્પસમાં પ્રાણીઓનો આતંક વધી રહ્યો છે. IIT મુંબઈના વર્ગખંડમાં એક ગાય ઘુસી તેનો વીડિયો વાયરલ થયો હતો, ત્યારે આખલાનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. 12 જુલાઈએ જ્યારે IIT માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અક્ષય તેના ઓરડા પાસે ઉભો હતો ત્યારે અચાનક તેના પર આખલાએ હુમલો કર્યો હતો. હુમલો એટલો ભયંકર હતો કે વિદ્યાર્થી તેની જગ્યાએથી આગળ પણ વધી શક્યો નહીં અને 2 આખલાઓએ તેને ઘાયલ કરી દીધો. અક્ષય હજી પણ હોસ્પિટલમાં દાખલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં ટેલિફોન સેવા થઈ શરૂ, જમ્મુમાં 2જી સ્પીડ સાથે ઇન્ટરનેટ પણ શરૂ

આપણા દેશમાં ગાય બળદ સામાન્ય છે. દેશભરના રસ્તાઓ પર જોઈ શકાય છે પરંતુ દીપડાને જોતા જ કોઈના પગ નીચેથી જમીન સરકી જાય. મુંબઈ IIT કેમ્પસ 550 એકરમાં ફેલાયેલો છે. અહીંની છાત્રાલય ઉપરાંત કોલેજના કર્મચારીઓ પણ કેમ્પસની અંદર જ રહે છે. ગત શનિવારે કેમ્પસમાં દીપડો દેખાયો હતો. ત્યારથી અહીં રહેતા તમામ લોકો ડરી ગયા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article