એવું તો શું થયું કે ઈન્ડિયન એરફોર્સના વિમાને શહેરના રહેણાંક વિસ્તારમાં જ બૉમ્બ વરસાવી દીધા!

|

Jun 27, 2019 | 2:49 PM

ભારતીય વાયુ સેનાના એક જેટ વિમાનની સાથે પક્ષીની ટક્કર થઈ હતી અને તેના લીધે અંબાલાના રહેણાક વિસ્તારોમાં બૉમ્બ ફેંકવાની ફરજ પડી હતી. ભારતીય વાયુ સેના(Indian Air Force)ના આ વિમાનની સાથે અભ્યાસ માટે નાના મોટા બૉમ્બ હતા તેને પણ ફેંકવાની ફરજ પાયલટને પડી હતી. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ […]

એવું તો શું થયું કે ઈન્ડિયન એરફોર્સના વિમાને શહેરના રહેણાંક વિસ્તારમાં જ બૉમ્બ વરસાવી દીધા!
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

ભારતીય વાયુ સેનાના એક જેટ વિમાનની સાથે પક્ષીની ટક્કર થઈ હતી અને તેના લીધે અંબાલાના રહેણાક વિસ્તારોમાં બૉમ્બ ફેંકવાની ફરજ પડી હતી. ભારતીય વાયુ સેના(Indian Air Force)ના આ વિમાનની સાથે અભ્યાસ માટે નાના મોટા બૉમ્બ હતા તેને પણ ફેંકવાની ફરજ પાયલટને પડી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જ્યારે ભારતીય વાયુ સેનાના વિમાનની સાથે પક્ષીની અથડામણ થઈ ત્યારે તેના એન્જિનને અસર થઈ હતી. પાયલટે સુરક્ષિત વિમાનને ઉતારવા અને તેના પર કાબૂ મેળવવા માટે બૉમ્બ ફેંકવાની ફરજ પડી. પાયલટે બહાદૂરીપૂર્વક આ કામ પુરું પાડ્યું અને આ બૉમ્બ તેમજ વિમાનની પાંખની નીચે જે સામાન હતો તેના લીધે કોઈપણ વ્યક્તિને ઈજા થઈ હોય તેવા સમાચાર મળી રહ્યાં નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  VIDEO: કમાન્ડો કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો

આ વિમાને જે રીતે સામાન ફેંક્યો તેના લીધે એરફોર્સની ટીમને તરત જ ફાયરબિગ્રેડ બોલાવવી પડી હતી. બાદમાં સુરક્ષા ખાતર રહેણાક વિસ્તારમાં અભિયાન પણ એરફોર્સના અધિકારીઓએ ચલાવ્યું હતું. વિમાનના પાયલટની સુઝબૂઝના લીધે કોઈ પણ મોટી દૂર્ઘટના થઈ નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article