Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 27 ડિસેમ્બર: કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લેવી, તમારા સ્વભાવમાં સકારાત્મકતા રાખો

|

Dec 27, 2021 | 6:01 AM

Aaj nu Rashifal: ઘરના કામમાં તમારો સહયોગ વાતાવરણને ખુશહાલ બનાવશે. પરંતુ લગ્નેતર સંબંધો તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 27 ડિસેમ્બર: કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લેવી, તમારા સ્વભાવમાં સકારાત્મકતા રાખો
Horoscope Today Aquarius

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ: દરકેક કામ સમજી વિચારીને કરો. કારણ કે લાગણીમાં આવીને તમે કોઈ ભૂલ કરી શકો છો. નજીકના સંબંધીઓ સાથે મિલકત સંબંધી કેટલીક ગંભીર અને ફળદાયી ચર્ચા થશે. ઘરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે.

ક્યારેક તમારો ગુસ્સો અને દખલ પરિવારના સભ્યો માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. તમારા સ્વભાવમાં સકારાત્મકતા રાખો. તણાવના કારણે તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લેવી જોઈએ. આ સમયે આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આજે નોકરી કરતા લોકોને ઓફિસનું કામ ઘરે બેસીને પણ કરવું પડી શકે છે.

લવ ફોકસઃ- ઘરના કામમાં તમારો સહયોગ વાતાવરણને ખુશહાલ બનાવશે. પરંતુ લગ્નેતર સંબંધો તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ તણાવને તમારા પર હાવી થવા ન દો. નકારાત્મક વિચારોથી દૂર રહો.

લકી કલર – વાદળી
લકી અક્ષર- B
ફ્રેંડલી નંબર – 8

 

 

Next Article