કેબિનેટ બેઠકના એક કલાક પહેલા જ PM આવાસે પહોંચ્યા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, જુઓ VIDEO

|

Aug 05, 2019 | 3:30 AM

Home minister Amit Shah reaches at residence of PM Modi ahead of the cabinet meeting at 9:30 AM today #KashmirParFinalFight #IndiaForKashmir #TV9News pic.twitter.com/NuhVBLgzuW — Tv9 Gujarati (@tv9gujarati) August 5, 2019 Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન […]

કેબિનેટ બેઠકના એક કલાક પહેલા જ PM આવાસે પહોંચ્યા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, જુઓ VIDEO

Follow us on

કાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે સવારે 9.30 વાગ્યે કેબિનેટ મીટિંગ યોજાશે. તેમાં ઘાટી પર કંઈક મોટો નિર્ણય લેવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ આ બેઠકના નિર્ણય અને કાશ્મીરની સ્થિતી પર સરકાર સંસદમાં નિવેદન પણ આપી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કેબિનેટ બેઠકના એક કલાક પહેલા જ PM નિવાસસ્થાને પહોંચ્યા છે. તેમની સાથે કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ, NSA અજીત ડોવાલ પણ PM નિવાસસ્થાને પહોંચ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Next Article