મુંબઈ પાસેના લૉ-પ્રેશરના લીધે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, વાંચો અહેવાલ

|

Sep 20, 2019 | 12:13 PM

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્માં વરસાદની આગાહી આપવામાં આવી છે. 20 અને 21 સપ્ટેમ્બરે પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડશે અને 22થી 23 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવીછે. મુંબઇ પાસે અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાયુ છે જેના લીધે વરસાદ પડે તેવી શક્યતા ગુજરાતમાં ફરીથી સર્જાઈ છે. […]

મુંબઈ પાસેના લૉ-પ્રેશરના લીધે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, વાંચો અહેવાલ

Follow us on

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્માં વરસાદની આગાહી આપવામાં આવી છે. 20 અને 21 સપ્ટેમ્બરે પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડશે અને 22થી 23 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવીછે. મુંબઇ પાસે અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાયુ છે જેના લીધે વરસાદ પડે તેવી શક્યતા ગુજરાતમાં ફરીથી સર્જાઈ છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રતીકાત્મક તસવીર

આ પણ વાંચો :   ગુજરાતમાં 7 બેઠક પર પેટાચૂંટણીનું તમામ વિશ્લેષણઃ જાણો રાધનપુર સીટનો ઈતિહાસ અને અલ્પેશ ઠાકોરની હાર-જીતનું ગણિત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટા પર ખાસ કરીને લો પ્રેશર સર્જાયું છે તેના લીધે વરસાદ ખાબકી શકે તેમ છે. આ વરસાદની આગાહીના લીધે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ આ મુંબઈ નજીક અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરના લીધે ગુજરાતમાં ફરીથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની શક્યતા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=none titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article