જામજોધપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, સિદસર ઉમિયાધામ મંદિર કેમ્પસમાં પણ ભરાયા પાણી, જુઓ VIDEO

|

Sep 25, 2020 | 6:14 PM

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે અને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ સતત વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં ભારે વરસાદી માહોલ છે. જામજોધપુરમાં ધોધમાર વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. સતત પડી રહેલાં વરસાદથી સીદસરની વેણુ નદી બે કાંઠે છે. સીદસરના ઉમિયાધામ મંદિરના પટાંગણમાં પણ પાણી ભરાઈ ગયું છે. ઉમિયાસાગર ડેમ ઓવરફલો […]

જામજોધપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, સિદસર ઉમિયાધામ મંદિર કેમ્પસમાં પણ ભરાયા પાણી, જુઓ VIDEO

Follow us on

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે અને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ સતત વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં ભારે વરસાદી માહોલ છે. જામજોધપુરમાં ધોધમાર વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. સતત પડી રહેલાં વરસાદથી સીદસરની વેણુ નદી બે કાંઠે છે. સીદસરના ઉમિયાધામ મંદિરના પટાંગણમાં પણ પાણી ભરાઈ ગયું છે. ઉમિયાસાગર ડેમ ઓવરફલો થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

 

આ પણ વાંચો :  દેશમાં ચાઈનીઝ કંપનીઓનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે જાણો અમદાવાદ મેટ્રો કેમ આવી વિવાદમાં?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:22 am, Tue, 7 July 20

Next Article