ગુજરાતમાં હિટવેવની આગાહી, મતદાનના દિવસે થઈ શકે છે ગરમીમાં વધારો

|

Apr 21, 2019 | 5:54 PM

રાજ્યભરમાં લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે.  હવામાનને લઈને જોવા જઈએ તો આ વખતે લોકસભાની ચૂંટણીના દિવસે ગુજરાતમાં ગરમીનો પારો ચડશે એટલે કે રાજયભરમાં ગરમી વધવાની છે.    TV9 Gujarati Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી […]

ગુજરાતમાં હિટવેવની આગાહી, મતદાનના દિવસે થઈ શકે છે ગરમીમાં વધારો

Follow us on

રાજ્યભરમાં લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે.  હવામાનને લઈને જોવા જઈએ તો આ વખતે લોકસભાની ચૂંટણીના દિવસે ગુજરાતમાં ગરમીનો પારો ચડશે એટલે કે રાજયભરમાં ગરમી વધવાની છે. 

 

TV9 Gujarati

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

લોકસભાની ચૂંટણી 23મી એપ્રિલના રોજ યોજાઈ રહી છે અને તેને લઈને વિશેષ વ્યવસ્થા પણ કરાઈ છે. હવામાનને લઈને એવી આશંકા સેવાઈ રહી છે કે મતદાનની પ્રક્રિયાના દિવસે જ  ગરમીમા ખાસ્સો વધારો થશે. આ દિવસે તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.  ચૂંટણી પંચે તમામ મતદાન મથકે પાણીની સુવિધા ઉભી કરી છે. રાજ્યભરમાં હિટવેવની આગાહી છે. રાજ્યભરમાં પારો 2 ડિગ્રી વધી તેવી શક્યતા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article