અમદાવાદમાં આજે પણ ગરબા કેન્સલ થતા ખેલૈયાઓ થયા નિરાશ, જુઓ VIDEO

|

Sep 30, 2019 | 6:27 AM

શહેરમાં વરસાદને લીધે મોટાભાગના પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન બંધ રાખતા ખૈલાયા નિરાશ થયા છે. નવરાત્રીની શરૂઆત થઇ છે પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે શહેરમાં બેથી ત્રણ દિવસ નવરાત્રીના ગરબાનુ આયોજન છેલ્લી ઘડીએ કેન્સલ કરવું પડયું છે. કલબના ગરબાના પાસ મેળવનાર સભ્યો તથા અન્યોને ગરબા પાસ રૂપિયા રિફંડ કરવામા આવી રહ્યા છે. નવ દિવસ સુધી […]

અમદાવાદમાં આજે પણ ગરબા કેન્સલ થતા ખેલૈયાઓ થયા નિરાશ, જુઓ VIDEO

Follow us on

શહેરમાં વરસાદને લીધે મોટાભાગના પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન બંધ રાખતા ખૈલાયા નિરાશ થયા છે. નવરાત્રીની શરૂઆત થઇ છે પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે શહેરમાં બેથી ત્રણ દિવસ નવરાત્રીના ગરબાનુ આયોજન છેલ્લી ઘડીએ કેન્સલ કરવું પડયું છે. કલબના ગરબાના પાસ મેળવનાર સભ્યો તથા અન્યોને ગરબા પાસ રૂપિયા રિફંડ કરવામા આવી રહ્યા છે. નવ દિવસ સુધી વરસાદી માહોલના કારણે આયોજનકો ચિંતામાં પડી ગયા છે. ગરબા માટે પાર્ટી પ્લોટોમાં એડવાન્સ રકમ જમા કરાવીને ઓરકેસ્ટ્રાને પણ પેમેન્ટ ચૂકવાઇ ગયા હોય ત્યારે ગરબા વરસાદના કારણે બંધ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થતાં લાખો રૂપિયાનુ નુકસાન પણ સહન કરવુ પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: એન્જિનિયરે કરી દૂધીની ઓર્ગેનિક ખેતી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article