ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય તટરક્ષક દળના પ્રાદેશિક હેડક્વાર્ટરની મુલાકાત લીધી

|

Oct 22, 2021 | 5:30 PM

મંત્રી હર્ષ સંઘવીના સ્વાગતમાં કમાન્ડર, તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર-પશ્ચિમ) ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા, TM ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય તટરક્ષક દળના પ્રાદેશિક હેડક્વાર્ટરની મુલાકાત લીધી
Gujarat MoS Home harsh sanghavi visited India Coast Guard NW RHQ

Follow us on

GANDHINAGAR : ગુજરાત સરકારના રાજ્યમંત્રી (ગૃહ) હર્ષ રામેશ્વર સંઘવીએ 22 ઓક્ટોબર 2021ના રોજ ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક દળના પ્રાદેશિક હેડક્વાર્ટર (ઉત્તર-પશ્ચિમ)ની મુલાકાત લીધી હતી. મંત્રી હર્ષ સંઘવીના સ્વાગતમાં કમાન્ડર, તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર-પશ્ચિમ) ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા, TM ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય તટરક્ષક દળના પરિચાલનના પાસાઓ તેમજ અન્ય ભૂમિકાઓ વિશે તેમની સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

સંવાદ દરમિયાન, આદરણીય મંત્રી હર્ષ સંઘવીએ ભારતીય તટરક્ષક દળ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા, આપદા રાહત, સંયુક્ત ઓપરેશનો, સામુદાયિક ક્ષમતા નિર્માણ, માનવતા સહાય અને અન્ય ICGના આદેશો માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ભારતીય તટરક્ષક દળ અને રાજ્યની એજન્સીઓ વચ્ચે પારસ્પરિક તાલમેલ, સંપર્ક અને સંયુક્ત પ્રયાસોને બિરદાવ્યા હતા.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ પણ વાંચો : VADODARA : BJP કોર્પોરેટર નીતિન દોંગાને વિદેશના નંબર પરથી ફોન પર ધમકી મળી, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો : કચરામાંથી કંચન: કૃષિ કચરામાંથી બનશે કાગળ અને ખાતર, વૈજ્ઞાનિકોની મદદથી ખેડૂતો કચરામાંથી પણ કરશે કમાણી

Published On - 5:29 pm, Fri, 22 October 21

Next Article