VIDEO: સોનિયા ગાંધીએ ટ્રાફિકના નવા નિયમોને સમર્થન કર્યું અને ગુજરાત કોંગ્રેસે નિયમ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું!

|

Sep 16, 2019 | 8:44 AM

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ટ્રાફિકના નવા નિયમોને સમર્થન જાહેર કર્યું છે. આમ છતાં સોનિયા ગાંધીના આદેશને ન માનીને ગુજરાત કૉંગ્રેસે ટ્રાફિકના નવા નિયમો સામે વિરોધ શરૂ કર્યો છે. ગુજરાત કૉંગ્રેસે ટ્રાફિકના દંડ સામે મિસ્ડકોલ અભિયાન લોન્ચ કર્યું. આ પણ વાંચોઃ આંધ્ર પ્રદેશ વિધાનસભાના પૂર્વ સ્પીકર કોડેલા શિવા પ્રસાદનું નિધન, આરોપો બાદ આપઘાતની કોશિશ કરી હતી […]

VIDEO: સોનિયા ગાંધીએ ટ્રાફિકના નવા નિયમોને સમર્થન કર્યું અને ગુજરાત કોંગ્રેસે નિયમ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું!

Follow us on

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ટ્રાફિકના નવા નિયમોને સમર્થન જાહેર કર્યું છે. આમ છતાં સોનિયા ગાંધીના આદેશને ન માનીને ગુજરાત કૉંગ્રેસે ટ્રાફિકના નવા નિયમો સામે વિરોધ શરૂ કર્યો છે. ગુજરાત કૉંગ્રેસે ટ્રાફિકના દંડ સામે મિસ્ડકોલ અભિયાન લોન્ચ કર્યું.

આ પણ વાંચોઃ આંધ્ર પ્રદેશ વિધાનસભાના પૂર્વ સ્પીકર કોડેલા શિવા પ્રસાદનું નિધન, આરોપો બાદ આપઘાતની કોશિશ કરી હતી

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગુજરાત કોંગ્રેસે એક હેલ્પ લાઈન નંબર 079 41050774 જાહેર કર્યો. અને રાજ્યની જનતાને મિસ્ડ કોલ કરી નવા નિયમોના વિરોધમાં જોડાવવા અનુરોધ પણ કર્યો. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ હાઈકમાન્ડના આદેશથી અલગ વલણ લીધું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article