કેબિનેટની બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રધાનોને ખખડાવ્યા છે. પેટાચૂંટણી વાળા વિસ્તારમાં ન જતાં મુખ્યપ્રધાને તમામ પ્રધાનોને આડેહાથ લીધા. સાથે જ આગામી ત્રણ દિવસમાં ચૂંટણીવાળા વિસ્તારની મુલાકાત લેવા સૂચના આપી છે. આવતીકાલે મોટાભાગના પ્રધાનો ચૂંટણી પ્રચાર કરતા દેખાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા