ગાંધીનગર: CMની હાજરીમાં કમલમ ખાતે બેઠક, NRC અને CAAને લઇ જન જાગૃતિ અભિયાન શરૂ કરાશે

|

Dec 22, 2019 | 5:59 AM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કમલમ ખાતે ભાજપ આગેવાનોની એક અગત્યની બેઠક મળશે. જેમાં અમદાવાદ, વડોદરાની હિંસા બાદની સ્થિતિ પર મંથન કરાવામાં આવશે. મુખ્યપ્રદાન સાથે ભાજપના ટોચના આગેવાનો અને પદાધિકારી પણ જોડાશે. આ પણ વાંચો: શાહઆલમમાં એક બાજુ હિંસાનો લોહીયાળ ખેલ અને બીજી તરફ સ્થાનિકો બન્યા દેવદૂત Web Stories View more ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી […]

ગાંધીનગર: CMની હાજરીમાં કમલમ ખાતે બેઠક, NRC અને CAAને લઇ જન જાગૃતિ અભિયાન શરૂ કરાશે

Follow us on

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કમલમ ખાતે ભાજપ આગેવાનોની એક અગત્યની બેઠક મળશે. જેમાં અમદાવાદ, વડોદરાની હિંસા બાદની સ્થિતિ પર મંથન કરાવામાં આવશે. મુખ્યપ્રદાન સાથે ભાજપના ટોચના આગેવાનો અને પદાધિકારી પણ જોડાશે.

આ પણ વાંચો: શાહઆલમમાં એક બાજુ હિંસાનો લોહીયાળ ખેલ અને બીજી તરફ સ્થાનિકો બન્યા દેવદૂત

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

રાજ્યમાં NRC અને CAAને લઇ જન જાગૃતિ અભિયાન શરૂ કરાશે. NRC અને CAAના નવા કાયદા તેમજ તેના ફાયદા અંગે રાજ્યના મુસ્લિમોને માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત 2020માં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નવી રણનીતિ ઘડવામાં આવશે. તો ભાજપના નવા સંગઠનના માળખા અંગે પણ વિચારણા કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article