વડોદરા: ઘર ન મળ્યું, ભાડું કરાયું બંધ! સંજય નગર ઝૂંપડપટ્ટી વસાહતના રહેવાસીઓએ કર્યું વિરોધ પ્રદર્શન

|

Jun 29, 2020 | 2:45 PM

વડોદરામાં સંજય નગર ઝૂંપડપટ્ટી વસાહતના રહેવાસીઓએ થાળી વેલણ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. 2 વર્ષ બાદ પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઘર નથી મળ્યું અને ભાડું આપવામાં આવતું હતું તે પણ ન ચુકવવામાં આવતા રહેવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. રહેવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવાનું વચન આપી ભાડું આપવામાં આવતું હતું તે ભાડું પણ બંધ કરી દેવામાં […]

વડોદરા: ઘર ન મળ્યું, ભાડું કરાયું બંધ! સંજય નગર ઝૂંપડપટ્ટી વસાહતના રહેવાસીઓએ કર્યું વિરોધ પ્રદર્શન

Follow us on

વડોદરામાં સંજય નગર ઝૂંપડપટ્ટી વસાહતના રહેવાસીઓએ થાળી વેલણ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. 2 વર્ષ બાદ પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઘર નથી મળ્યું અને ભાડું આપવામાં આવતું હતું તે પણ ન ચુકવવામાં આવતા રહેવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. રહેવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવાનું વચન આપી ભાડું આપવામાં આવતું હતું તે ભાડું પણ બંધ કરી દેવામાં આવતા 4 દિવસથી ધરણા પર બેઠા હતા.

આ પણ વાંચો: સુરતના લીંબાયતમાં ધોળા દિવસે લૂંટારાઓએ મચાવી લાખોની લૂંટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article